________________
પ્રકરણ-૧૬ મું
૧૩૫.
-
નામ છે કે
,
'
,
,
કરી માન્યા હોય અને તેમણે વેષ પણ બદલી નાખ્યો હોય તે પછી તે સાધુ અન્ય દર્શની થઈ ગયા પછી તે કોઈ પ્રકારે જૈન સાધુ ન ગણુય.
(૧૦) સિદ્ધાર્થ રાજાએ દ્રવ્યપૂજા કર્યાનું વર્ણન શ્રી કલ્પસૂત્રમાં આ પ્રમાણે છે
"तए ण सिद्धत्थे राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए, सहए अ, साहस्सिए अ, सयसाहस्सिए अ, जाए अ, x x x x ल में पडिच्छमाणे अ, पडिच्छावेमाणे अ एवं वा विहरइ ॥"
ભાવાર્થ :- ત્યાર બાદ સિદ્ધાર્થ રાજા “દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલ મર્યાદા પ્રવર્તે છતે જેમાં સે દ્રવ્ય લાગે, હજાર દ્રવ્ય લાગે અને લાખ દ્રવ્ય લાગે તેવા યાગ–અરિહંત ભગવંતની પ્રતિમાની પૂજાને કરતાં, બીજા પાસે કરાવતાં તથા વધામણુને પોતે ગ્રહણ કરતાં અને સેવક પાસે ગ્રહણ કરાવતાં વિહરે છે.
શંકા- સિદ્ધાર્થ રાજાએ યજ્ઞ કર્યો હતે, પણ પૂજા કયાં કરી હતી?
સમાધાન- સિદ્ધાર્થ રાજા શ્રી પાર્શ્વનાથ સ્વામીના બાર વ્રતધારી શ્રાવક હતા. એમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે. તે વિચાર કરે કેઘેડા, બકરા આદિ પશુવધને યજ્ઞ તેઓ કદી કરે-કરાવે ખરા ?
વ્યાકરણના આધારે “પક' શબ્દ રેવં પૂનાથામતિ વિના, દેવપૂજાવાચી છે.
શ્રાવક તે જિનયજ્ઞ–પૂજા કરે. પરમ સમ્યકત્વધારી શ્રાવક સિદ્ધાર્થ રાજા, જે હિંસક યજ્ઞ કરનાર હોત, તો નક્કી નરકમાં જવા જોઈએ. પરંતુ સિદ્ધાર્થ રાજા તે મોક્ષગામી જીવ હેવાનું સ્વયં શ્રી મહાવીર પરમાત્મા એ ફરમાવ્યું છે. વળી ચેવીસ તીથ કરેના માતા-પિતા નટકી મોક્ષગામી જીવે જ હોય છે.
શ્રી સિદ્ધાર્થ રાજા શ્રી મહાવીરસ્વામી પરમાત્માના પિતા હતા. એ દષ્ટિએ જોતાં-વિચારતાં પણ સ્વીકારવું પડે કે તેઓ શ્રી જિનયજ્ઞ એટલે શ્રી જિનપૂજા કરનારા હતા.
(૧૧) * શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે-સાધુ શ્રી જિનપ્રતિમાની સન્મુખ આયણ લે છે.
ત
મારો
ન
હોય
કે ન
•re.
.
.
ti
,
મ
મ
મ.
.
નાના મકાન
, AT
-
મ
-
,
,
,
,