________________
પ્રતિમા પૂજન
(૧૨)
શ્રી મહાનિશીથ સૂત્રના ચાથા અધ્યયનમાં શ્રી જિનમ`દિર કરાવનારને બારમા દેવલાક અર્થાત્ દાન, શીલ, તપ અને ભાવના આરાધનથી જે ફળ મળે, તે ફળ પ્રાપ્ત થાય છે, એમ ફરમાવ્યુ` છે.
૧૩
"काउपि जिणाययणेहिं, मंडियां सव्वमेइणीवट्टं । दाणाइचउक्केण सड्ढो, गच्छेज्ज अच्चुयं जाव न परं ॥”
અર્થ :- શ્રી જિનમંદિરાથી પૃથ્વીતળને મડિત કરીને અને દાનાદિ (દાન, શીલ, તપ અને ભાવ) કરીને શ્રાવક અચ્યુત-બારમા દેવલાક સુધી જાય છે, તે ઉપર નહિ.
(૧૩)
વળી તે જ સૂત્રમાં અષ્ટ પ્રકારી પૂજા વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેને જાણવા ઇચ્છનારા પુરુષાએ ત્યાંથી જોઇ લેવુ.
(૧૪)
શ્રી આવક સૂત્રમાં ભરત ચક્રવતી એ શ્રી જિનપ્રાસાદ કરાવ્યાના અધિકાર છે.
66
धूमसयभ| उगाण ं, चउवीस चेव जिणहरेकासी । सव्वजिणाण पडिमा, वण्णपमाणेहिं निअएहि ॥
અર્થ :- શ્રી અષ્ટાપદ પર્વત ઉપર એક સેા ભાઇના સા સ્થભ તથા જિનમ ંદિરા કરાવ્યાં, તમામ તીર્થંકરાની પ્રતિમા, તેમના વ તથા શરીરના પ્રમાણવાળી ભરત રાજાએ સ્થાપિત કરી.
(૧૫)
શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે
(6
अतेरे चेहर कारिय पभावती पहाता, तिसज्झे अच्चे, અન્નયા તેથી જ્વે, રા યીળ' વાર્ ।''
ભાવાર્થ :- પ્રભાવતી રાણીએ અંત:પુરમાં ચૈત્યધર (જિનભુવન) અનાવ્યુ. તે દહેરાસરમાં, રાણી સ્નાન કરીને પ્રાત:કાળ, મધ્યાહ્નકાળ અને સાયંકાલ એમ ત્રિકાળ પૂજન કરે છે. કોઈ એક સમયે રાણી નૃત્ય કરે છે અને રાજા પોતે વીણા વગાડે છે.