________________
પ્રકરણ ૧૭ મુ
૧૪૫
ગઢને સોનાના કાંગરા, સાનાના ગઢને રત્નના કાંગરા અને રત્નના ગઢને મણિમય કાંગરા હોય છે.
આ સમવસરણને વીસ હજાર પગથિયાં એકેક તરફ હાય છે. દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા સ્ફટિક મણિના સિ ંહાસન ઉપર બિરાજી, પૂર્વ દિશામાં મુખ રાખી દેશના દે છે. બાકીની ત્રણ દિશાએમાં દેવતાઓ ભગવાનની ત્રણ મૂર્તિ આ સ્થાપન કરે છે. તે – તે દિશાઓમાંથી આવનારા મનુષ્યા અને તિયખ્યા તેને સાક્ષાત્ પ્રભુ જાણી નમસ્કાર કરે છે. પ્રભુજી એક પોતાનુ' મુખ તથા ત્રણ મૂર્તિનાં મુખ – એમ ચાર મુખે અતિશય વડે દેશના આપે છે. સુવર્ણ કમળા પર ચરણ કમળ મૂકી, પ્રભુજી ગ્રામાનુગ્રામ વિચરે છે.
પ્રગટ
સુગધી પવન, સુગધી જળના છંટકાવ અને પુણ્યવાન પુરુષોને લાયક એવા અનેક દિવ્ય પદાર્થો પ્રભુજીની પ્રભુતા સમક્ષ થાય છે. આવા અદ્દભુત પદાર્થો વડે સેવાવા છતાં જેએનુ ત્યાગીપણું ગયું નહિ, જેમને કર્મ લાગ્યાં નહિ, જે ભાગી બન્યા નહિ, તે શ્રી તીર્થંકર પરમાત્માની મૂર્તિ સન્મુખ પૂજકની દ્રષ્ય પૂજાથી તેઓશ્રા ભાગી બનવાના આરાપ, આક્ષેપ કે કુતક કરવા, તે તેશ્રીંના લોકાત્તર સ્વરૂપ વિષેના સરિયામ અજ્ઞાનના સૂચક છે.
ભાગીપણુ કાંઈ ખાહ્ય પદાથેર્ઘાથી થતુ નથી. તે તે આંતરિક માહના પરિણામને આધીન છે. તેવા માહને તેા પ્રભુજીએ પ્રથમથી જ દેશવટો આપી દીધા છે. શ્રી વીતરાગ Ôાત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવંતે આ મુદ્દાની સ્પષ્ટ છણાવટ કરી છે.
રાગ – દ્વેષથી સ થા મુક્ત શ્રી જિનરાજને જેમ પૂજાથી રાગ નથી, તેમ અપૂજા–નિંદાથી દ્વેષ પણ નથી. અસાધારણ ઊંચાઇવાળા માણસને એક બાળક ઊ ચાઇમાં ી શકતા નથી, તેમ અસાધારણ ગુણ – ગરિમાવાન શ્રી જિનેશ્વરદેવને કોઈ પણ પ્રકારના દોષ સ્પશી શકતા
નથી.
ગુણુ સઘળા અંગી કર્યા, દૂર કર્યાં સવિ દોષ લાલ રે......’ એવા પરમ ગુણ સ ́પન્ન શ્રી જિનરાજની પૂજક જે ભાવે પૂજા કરે છે, તેવુ* ફળ તે પામે છે, જેમ રાજાને સલામ કરનારા, જો તેને રાજાને બદલે
૫. પૂ. ૧૦