________________
પ્રકરણ ૧૬ મી
૧૩૯
वेमाणियाण देवाण य देवीण य अच्चणिज्जाओ वदणिज्जाओ णम सणिज्जाओ पूयणिज्जाओ सकारणिज्जाओ सम्माणिज्जाओ जाव વજુવાનિઝ ત ઇ દેવપિયાને પુષ્ય , एय ण देवाणुप्पियाण पच्छाकरणिज्ज एवण देवणुप्पियाण पुव्वि सेय, एयण देवाणुप्पियाण पच्छा सेय, एयं ण देवाणुप्पियाण पुव्वं पच्छा वि हियाए सुहाए खमाए णिस्सेसाए आणु गामियत्ताएं भविस्सई"
ભાવાર્થ - ત્યારે તે સૂર્યાભ દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિએ પર્યાપ્તિભાવ પામ્યા. તે સૂર્યાભ દેવના મનને વિષે આવા પ્રકારને વિચાર થયે કે –“મારે પહેલાં શું કરવું જોઈએ તથા પછી શું કરવું જોઈએ ? વળી મારે પ્રથમ કલ્યાણકારી શું છે? ને પછી કલ્યાણકારી શું છે ? પ્રથમ તથા પાછળથી શ્રેયઃકારી શું છે? વળી આત્માને હિત ભણી, સુખ ભણી, ક્ષેમ ભણી, મેક્ષ ભણી એટલે સર્વથા દુઃખથી મુક્ત થવા ભણું અને પરંપરાએ શુભાનુબંધી શું છે ? તે વારે સૂર્યાભદેવની સામાનિક સભાના અન્ય દેવતાએ સૂર્યાભદેવતાના ઉપર મુજબના વિચારેને જાણી, જ્યાં સૂર્યાભદેવતા છે ત્યાં આવે. આવીને સૂર્યાભદેવ પ્રત્યે કરસંપુટ એકઠા કરી, મસ્તકમાં આવર્ત કરી અંજલી જેડીને, જય અને વિજય વડે વધાવે. વધાવીને તેને એમ કહે કે – “હે દેવાનુપ્રિય! આપના સૂર્યાભ વિમાનને વિષે સિદ્ધાયતન (જિનમંદિર) છે. તે જિનમંદિરને વિષે એકસો આઠ જિનપ્રતિમા છે. તે જિનરાજની અવગાહના પ્રમાણે ઉંચાઈમાં છે. તથા સુધર્મા સભાને વિષે માણવક નામે ચીત્યસ્તંભ છે. તે સ્તંભ વિષે વજમય ગોળવટ દાભડાઓ છે. તેમાં ઘણા જિનેશ્વર ભગવાનના દાઢા વિગેરે અસ્થિઓ રૂડી રીતે સ્થાપન કર્યા છે. તે જિનપ્રતિમાઓ તથા દાઢાઓ, હે દેવાનું પ્રિય ! આપને તથા બીજા પણ સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવ-દેવીઓને અર્ચન કરવા ગ્ય, વંદન કરવા યેગ્ય, નમસ્કાર કરવા ગ્ય, પૂજન કરવા ગ્ય અને સન્માન કરવા ગ્ય છે. વળી કલ્યાણકારી-મંગળકારી છે, માટે આપને પ્રથમ કરવા ગ્ય એહી જ છે તથા પછી કરવા ગ્ય પણ એહી જ છે ને વળી એ જ પહેલાં શ્રેય છે ને પાછળ શ્રેય છે. આપને પહેલાં અને પછી હિત ભણી, સુખ ભણી, ક્ષેમ ભણી, મોક્ષ ભણી અને પરંપરાએ શુભાનું બંધી થશે.