________________
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ર૬-૪૦
૧૫
0
0 પત્થરની ગાય અને દૂધ 0 મૂર્તિ પુજનીય, તે શિલ્પી કેમ નહિ ? D મૂર્તિમાં ગુણે ખરા ? બે તીર્થકરને ભેટે નહિ, તે મંદિરમાં અનેક
મતિઓ કેમ? 0 મન મૂર્તિની પૂજાથી શું લાભ? પ્રશ્ન ૨૬-પત્થરની ગાયને દેહવાથી જેમ દૂધ આપે નહિ, તેમ પત્થરની મૂતિને પૂજવાથી પણ શું કાર્ય સિદ્ધ થાય ?
ઉત્તર પ્રથમ વાત તે એ છે કે ગાયનું દષ્ટાન્ત અહી લાગુ કરવું તે અઘટિત છે. કારણ કે ગાય પાસેથી જેમ દૂધ લેવાનું હોય છે. તેમ મૂર્તિ પાસેથી કાંઈ લેવાનું હોતું નથી, પણ પૂજક પોતે પિતાના આત્મામાં છૂપાએલા વીતરાગતા આદિ ગુણેને મૂર્તિના અવલંબનથી પ્રગટ કરવાનાં છે.
વધુ સ્પષ્ટતા ખાતર કહી શકાય કે, તાળાને ઉઘાડવામાં જે ભાગ ચી ભજવે છે, તે જ ભાગ આત્માના અપ્રગટ ગણોને પ્ર—કરવામાં શ્રી જિનમૂર્તિ ભજવે છે. પણ ચાવીને બંધ તાળાના ચોક્કસ પ્રદેશમાં ફેરવીને જ માણસ બંધ તાળ ઉઘાડી શકે છે, કેવળ તાળાની ઉપર ફેરવે છે, ત્યાં સુધી તાળું બંધ જ રહે છે. તેમ જે આરાધક પિતાના આત્મામાં રહેલા વીતરાગતા આદિ ગુણોને પ્રગટ કરવાના ઉદ્દેશથી શ્રી જિન મૂર્તિની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે, તેમજ તે સમયે તેને ઉદ્દેશ પણ તેજ હોય છે, તે તે મૂર્તિ તેના માટે ચાવી રૂપ અને મૂર્તિમંત પરમાત્મા તુલ્ય બની જાય છે.
આ જન્મ
*
-
-
-
-