________________
.
* *
*
*
*
* *
મા કાત્ર
પ્રકરણ-૧૫ મું પ્રશ્ન ૩૮– નિરંજન – નિરાકારની મૂર્તિ કેવી રીતે બની શકે ?
ઉત્તર – તમામ જાતના દેવ તથા શાસ્ત્રોના રચનાર નિરાકાર નથી થયા, પણ સાકાર જ થયા છે. દેહધારી સિવાય કેઈથી શાસ્ત્રો રચી શકાય જ નહિ કે મોક્ષ માર્ગ બતાવી શકાય જ નહિ. તમામ શાસ્ત્રો અશ્વ સ્વરૂપ છે. અક્ષરને સમૂહ તાલુ, ઓષ્ઠ, કંઠ, દંત વગેરે સ્થાનેથી ઉત્પન્ન થાય છે અને તે સ્થાનો દેહધારીને જ હોય છે, તેથી તે દરેકની મૂર્તિ અવશ્ય હોઈ શકે છે.
મેક્ષે સિધાવ્યા પછી તેઓ અવશ્ય નિરાકાર હોય છે, તે પણ તેમને ઓળખાવવા માટે પણ મૂતિની આવશ્યકતા રહે છે. જેમ કે શાસ્ત્રના કહેનારા દેહધારીઓના મુખથી નીકળેલો અક્ષરેનો સમૂહ ખાસ કોઈ આકારનો હેતો નથી, છતાં તેને આકાર કલ્પી શાસ્ત્રનાં પાનાઓ ઉપર દાખલ કરવામાં આવ્યું છે અને તે જ તેનો બોધ થાય છે. તે જ રીતે નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનો આકાર પણ આ દુનિયામાં તેમને જે છેલ્લે ભવ થયા, તે મુજબ કલ્પી મૂતિમાં ઉતારવામાં આવે છે. તેથી નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પણ સમજી શકાય છે અને સાક્ષાત સિદ્ધની પેઠે તેનું ધ્યાન કરનારના સઘળા મનોરથે પણ પૂર્ણ થાય છે.
એવો એક નિયમ છે કે, કોઈપણ નિરાકાર વસ્તુને ઓળખાવવી હોય તે તેને સાકાર બનાવીને જ ઓળખાવી શકાય છે. એ માટે પ્રસિદ્ધ દષ્ટાન્ત સર્વ પ્રકારની લિપિઓનું છે.
પિતાના મનનો આશય બીજાને શબ્દો દ્વારા સ્પષ્ટપણે સમજાવી શકાય છે અને એ શબ્દ જે વર્ણના બનેલા છે, તે વર્ણને જુદા જુદા આકાર આપવાથી જ, પોતાના અર્થોનું સ્પષ્ટ ભાન કરાવાય છે.
વર્ણોને વા, પણ, ગ, ઘ, કે A, B, C, D આકાર ન આપવામાં આવે, અગર સર્વની આકૃતિ એક સરખી કરી દેવામાં આવે, તો કોઈને બંધ થઈ શકે ખરે કે નહિ જ. માટે નિરાકાર વસ્તુને સ્પષ્ટ બોધ, તેને આકાર આપ્યા સિવાય કરી શકાતે જ નથી,
પ્રશ્ન ૩૯- આ કાળના બુદ્ધિમાન માણસો મૂતિને માનતા નથી. માત્ર જડ લો કે જ માને છે, એ વાત શું બરાબર છે ?
ઉત્તર- કઈ પણ કાળના ખરેખર બુદ્ધિમાન પુરુષોને મૂર્તિને માન્યા સિવાય ચાલતું જ નથી. કોઈ પ્રત્યક્ષ રીતે માને છે, તે કઈ
*
, **, *
* * * * *
*
*
*
* *,
,
* -
-
-
કાજલ
મ
હારાજા
', - - - -
કરી
કાર
જ ક , જે. ૧ છે
કે, કાક'. " *
* *
* * મારક મારા પર