________________
પ્રકરણ-૧૬ સુ
पुष्प्फधूववस्थाहि अच्चण कुणमाणा जाव विहरति से तेण गोयमा ? जो जिणपडिम' न पूएइ सेो मिच्छदिठ्ठी जाणियव्वो, मिच्छदिट्ठिस्स नाणं न हवइ, चरण न हवइ, मुक्ख न हवइ; सम्मदिट्टिस नाण, चरण मुक्ख च हवइ, से तेणद्वेण गोयमा ? सम्मदिसिड्डेहि जिण डिमाणं सुगंध पुष्कच दणविलेवणेहिं पूया कायव्वा ।'
ભાવા:–તે કાળે તે સમયે તુ ંગીયા નગરીમાં ઘણા શ્રાવકે વસે છે. ૧ શંખ, ર શતક, ૩ સિલપ્પવાલ, ૪ ઋષિદત્ત, ૫ દ્રમક. ૬, પુષ્કલી ૭ નિબદ્ધ ૮ ભાનુદત્ત ૯ સુપ્રતિષ્ઠિત, ૧૦ સામિલ, ૧૧ નરવ ૧૨. આણંદ અને ૧૩ કામદેવ પ્રમુખ જેએ ખીજા ગામમાં રહે છે. ધનવાન, તેજવાન, વિસ્તીર્ણ ખલવાન છે : ઘણા પ્રાપ્ત કર્યા છે. સૂત્રનાં અ તથા ગ્રહણ કીધા છે સૂત્રના અર્થ જેમણે એવા તેએ ચૌદશ, આઠમ, અમાવાસ, પૂનમની તિથિએનાં દિવસે પ્રતિપૂર્ણ પાસહ પાલતા થકા સાધુ સાધ્વીને પ્રારુક અને એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાવત પ્રતિલાભતાં થકા વિચરે છે. જિનમદિરાને વિષે જિનપ્રતિમાને ત્રિકાલ ચંદન, પુષ્પ વસ્ત્રાદિકે કરીને પૂજા કરતાં થકાં ચાવત્ વિચરે, હે ગૌતમ !જિનપ્રતિમાને પૂજે તે સમ્યગ્ દૃષ્ટિ, ન પૂજે તે મિથ્યાસૃષ્ટિ. મિથ્યાષ્ટિને જ્ઞાન ન હોય, ચારિત્ર તથા માક્ષ ન હેાય. સમ્યક્ દૃષ્ટિને જ્ઞાન, ચારિત્ર તથા મેાક્ષ હાય છે. તે કારણથી હે ગૌતમ! સમ્યગ્દૃષ્ટિએ જિનમદિરમાં જિનપ્રતિમાની ચંદન, પુષ્પ, વસ્ત્રાદિએ કરી પૂજા કરવી જોઇએ. (શ્રી નંદીસૂત્રમાં આ મહાકલ્પ સૂત્રની નેાંધ આપેલી હોવાથી માનવા લાયક છે, છતાં ન માને તેને નંદીસૂત્રની આજ્ઞા ભંગના દોષ લાગે.)
(૩)
શ્રી ભગવતીસૂત્રમાં તુંગીયા નગરીના અધિકારે કહ્યું છે કેઢાંચા ય વજિમ્ના’
અર્થ –સ્નાન કરી, દેવ પૂજા કરી.’
૧૩૧
(૪)
શ્રી વવાઇ સૂત્રમાં ચંપાનગરીના વર્ણનમાં કહ્યું છે કે
..
વહુહાર અહિ તત્ત્વદ્યા ।”
અર્થ :-ઘણાં અરિહ'તના જિનમદિર છે.”