________________
પ્રતિમા પૂજન
તથા બાકીની નગરીઓના વર્ણનમાં શ્રી જિનમદિર સબંધી ચપા નગરીની ભલામણ કરી છે. તેથી સાખિત થાય છે કે, આગળના વખતમાં ચ'પાનગરીની જેમ ખીજા શહેરમાં પણ ગલીએ ગલીએ દહેરાસરા હતાં.
૧૩૨
(૫)
શ્રી ભગવતીસૂત્રમાં જ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓએ શ્રી જિનપ્રતિમા વાંદ્યાના અધિકાર વીશમા શતકને નવમે ઉદ્દેશે કહ્યો છેઃ 'न' दीसरदीवे समोसरण करेइ, करेइत्ता तहिं
चेइया' व दर, व दइप्ता इहमागच्छर, इहमागच्छत्ता, इह चेहयाई
।
ભાવાર્થ : (જ ઘાચારણ વિદ્યાચારણ મુનિ) શ્રી નંદીશ્વર દ્વીપમાં સમવસરણ કરે છે, કરીને ત્યાંના શાશ્વતાં ચૈત્યેા (જિનમદિરા)ને વાંદે છે, વાંદીને અહી. ભરતક્ષેત્રમાં આવે છે અને આવીને અહીના ચૈત્યા (અશાશ્વતી પ્રતિમાએ) ને વાંદે છે.
(3)
શ્રી ભગવતી સૂત્રમાં ચમરેદ્રને અધિકારે ત્રણ શરણાં કહ્યાં છે તે નીચે પ્રમાણે –
अरिहंते वा अरिहंतचेइयाणि वा भाविअप्पणी अणगारस्स ।' ભાવાર્થ : (૧) શ્રી અહિ ત દેવ (ર) શ્રી અરિહ‘તદેવનાં ચૈત્ય (પ્રતિમા) અને (૩) ભાવિત છે આત્મા જેના એવા સાધુતુ–એ. ત્રણ શરણાં જાણવા
<!
(1)
શ્રી આચારાગના પ્રથમ ઉપાંગ શ્રી ઉવવાઇ સૂત્રમાં અ`ખડ શ્રાવકે તથા તેમના સાતસા શિષ્યાએ અન્ય દેવ-ગુરૂને વંદનના નિષેધ કરી શ્રી જિનપ્રતિમા તથા શુદ્ધ ગુરૂને નમસ્કાર કરવાના નિયમ કર્યાં છે, તે સૂત્રપાઠ નીચે પ્રમાણે છે.
बस परिवायगस्स नो कप्पइ अन्नउत्थिए वा अन्नउत्थियदेवयाइ वा अन्नउत्थिअपरिग्गहिआइ अरिहंत चेहयाई वा वत्तिए वा नम' सित्तए वा नन्नत्थ अरिहंते वा अरिहंतचें इआइ वा ।”