________________
૧૨૨
પ્રતિમાપૂજન
જયંક નાનકડાકાજ મા -
-
ના
મ
-
-
-
-
* * *
પરોક્ષ રીતે માને છે. પણ માને તો છે જ. સહ પોતપોતાના મતના ઉપદેશકેને માને છે. તેઓ દેહધારી હોય છે, તેથી તેમને આકાર હોય જ છે. તેથી એ નકકી થાય છે કે મૂર્તિને માત્ર જડ લેકે માને છે, એ વાત બેટી છે. વળી યુરોપ, અમેરિકા, એશિયા અને આફ્રિકા વગેરે ભિન્ન ભિન્ન ખંડે અને તેમાં આવેલાં શહેરે, નદીઓ અને પર્વતે વગેરેની સમજણ આપવા માટે, દરેક મનુષ્યને તે-તે દેશના નકશાઓ વગેરેનું આલંબન લેવું જ પડે છે. વળી કોઈ પણ નવું ઘર, હાટ, હવેલી, દુકાન, મહેલ કે કિલ્લાઓ બનાવતાં પહેલાં, તેને પ્લાન તૈયાર કરવો જ પડે છે, તે મૂર્તિ નથી, તે શું છે ?
પ્રત્યેક દેશના બુદ્ધિમાન માણસને એ આકારને આશ્રય લે જ પડે છે, છતાં માત્ર દેવ મૂતિ બાબતમાં વાંધો ઉઠાવવામાં આવે છે, તેમાં મુખ્ય ભાગ બુદ્ધિની જડતા ભજવે છે.
આપણે જોઈ ગયા કે સઘળું યે જ્ઞાન નિરાકાર શ્રુત છે અને તે તેના અક્ષરેની આકૃતિથી જ મેળવી શકાય છે. પ્રત્યેક મતવાળાએ શાસ્ત્ર તથા માળાને તે માટે જ છે, શાસ્ત્ર—એ જેમ વચનની સ્થાપના છે તેમ માળા પણ પોતે માનેલી ઇષ્ટ વસ્તુઓની કે તેના ગુણની સ્થાપના જ છે. અન્યથા અમુક સંખ્યાના મણકાની જ માળા હોવો જોઈએ, એ નિયમ ન હોઈ શકે. ' હવે દરેક મતવાળા પિતાના ઈષ્ટ દેવને પૂજવા માટે કઈને કઈ પ્રકારના આકારને માને જ છે, એ વાત બીજી રીતે સ્પષ્ટ કરીએ.
ખ્રીસ્તીઓ માં રોમન કેથોલિકે ઈસુની મૂતિને માને છે. પ્રોટેસ્ટ ટે ઈસુની યાદગીરી અને તેની પરની શ્રદ્ધા કાયમ ટકાવવા માટે ઈસુને અપાયેલી શૂળીનું નિશાન જે ક્રોસ (+) તેને હંમેશાં પિતાની પાસે રાખે છે. જ્ઞાનની સ્થાપની રૂપ બાઈબલને આદર કરે છે. પિતાના પૂજ્ય પાદરીઓની છબીઓ રાખે છે તથા તેમનાં બાવલાં, પૂતળાં તથા કબરને સારી રીતે માન આપે છે.
મુસલમાન લોકો નમાજ પઢતી વખતે પશ્ચિમમાં કાબા તરફ માં રાખે છે, શું ખુદા પશ્ચિમ સિવાય બીજી દિશાઓમાં નથી ? છે. તે પછી પશ્ચિમમાં મેં રાખવાની શી જરૂર ? “કાબાની યાત્રા પશ્ચિમ દિશામાં છે, માટે પશ્ચિમ તરફ મોં રાખે છે. તે પણ ખુદાની સ્થાપના
કામ ન *