________________
પ્રતિમા-પૂજન
પ્રભુના નામથી કાંઈ પણ લાભ ન થાય એમ તેા કોઈ પણ કહી શકે તેમ નથી. ઉલટુ તે જ વિધવા સ્ત્રીને પતિનું નામ સાંભળવાથી જે આનંદ અને સ્મરાદિ થશે તેના કરતાં બમણા આનંદ અને સ્મરણાદિ તેની સ્મૃતિ કે ચિત્ર જેવાથી થશે, તેથી નામ કરતાં મૂર્તિમાં વિશેષ ગુણ રહેલા જ છે.
૧૧૪
જે માણુએ કદી સને જોયા નથી, માત્ર તેનું નામ સાંભળ્યુ છે, એટલા માત્રથી તે માણસને કોઇ સ્થળે સપ` નજરે ચઢે, તેા આ સપ છે,” એવુ જ્ઞાન થશે ? નહિ થાય, પરંતુ સર્પના આકાર જેણે જાણ્યા હશે, તે તેા સર્પને પ્રત્યક્ષ પણે જોતાની સાથે જ એળખી કાઢશે.
એ રીતે જે પુરુષે અમુક માણસને પ્રત્યક્ષ જોયા નથી અને તેની છબી પણ જોઈ નથી, માત્ર નામ જ સાંભળ્યું છે, તે પુરુષની પાસે થઇને પણ કોઈ વખત તે માણસ નીકળશે, તેા પણ તેને નહિ જ ઓળખી શકે, પરંતુ જેણે તે માણસની છબી જોઈ હશે તે તેા તુરત જ ઓળખી લેશે કે, ‘આ અમુક માણસ છે.' આથી પણ સિદ્ધ થાય છે કે, પ્રત્યેક વસ્તુનુ સ્વરૂપ ઓળખવા માટે નામ જેટલુ ઉપયાગી છે, તેના કરતાં મૂર્તિ અથવા આકાર વિશેષ ઉપયોગી છે.
સાકાર માત્રને આકારના સહારે જ નિરાકારની ભક્તિના શિખરે પહેાંચવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે તે નિઃસ દેહ છે.
પ્રશ્ન ૩૦- જો કારીગરની બનાવેલી પ્રતિમાએ પૂજનીય છે, તા તેને અનાવનારા વિશેષ પૂજવા ચેાગ્ય કેમ નહિ ?
ઉત્તર- કારીગર પ્રતિમાને બનાવનારા છે, પણ જેની તે પ્રતિમા છે, તે વ્યક્તિના બનાવનારા નથી. બીજને જમીનમાં વવાય, તેમાં ખાતર નખાય અને ખેડૂતની મહેનતથી જ તે ખીજમાંથી ધાન્ય નિપજાવી શકાય. છતાં ધાન્યને ખાનારાએ માટી કે ખાતર વગેરેને ખાવાનું પસંદ કરતા નથી.
શ્રી જિનપ્રતિમા અને છે. પત્થર આદિમાંથી અને બનાવે છે કારીગર. પણ તેનું મૂળ ખીજ તેા શ્રી વીતરાગ પરમાત્મા છે, જો કારીગર શ્રી વીતરાગ પરમાત્માના જ સર્જક હાય તા તે જરૂર પૂજનીય બને, પણ તેમ નથી.