________________
પ્રકરણ ૧ મું.
૧૦૭
કરી
ક
= માને છે
-
-
-
--
-
-
--
-
-
પરંતુ પરમાત્મ-ધ્યાનથી જીવ ચૂકી જાય, તેમાં કેટલું મોટું નુકસાન છે. એ સર્વ સામાન્ય જગતના ખ્યાલમાં હેતું નથી. એથી જ પરમાત્માની મૂતિના આલંબન માટે કોઈ કુક કરે તે મન તરત ચળ-વિચળ બને છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે- સાંસારિક બીજાં કાર્યો ભૂલી જતાં જીવને તેટલી હાનિ નથી થતી, જેટલી હાનિ પરમાત્મ-ધ્યાનને ચૂકી જવાથી થાય છે.
પરમાત્મ-ધ્યાનથી તય્ થતાં જીવને બીજા તેવા પ્રતિબંધક અલંબનને આ જગતમાં અભાવ હોવાથી, જીવ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં ચઢી જઈને અનંત સંસારને વધારનારે થાય છે.
કોઈ પણ માણસ આખી ઉંમર સુધી કમાયેલું ધન તાળા વગરની તિજોરીમાં રાખે, તો કઈને કોઈ વખતે ચોરે વડે લૂંટાઈ ગયા વગર રહે નહિ, તેમ આત્મારૂપી તિજોરીમાં એકત્રિત થયેલ શુભ યાનરૂપી અમૂલ્ય ધનને, પ્રતિમાના આલંબન રૂપી તાળું લગાડીને સુરક્ષિત બનાવવામાં ન આવે તે પ્રમાદરૂપી ચેર વડે તેને નાશ થયા વગર ન જ રહે,
શુભ વાનરૂપી ધન નાશ પામ્યું, એટલે આત્માને અનંત સંસારમાં રઝળવાનું બાકી રહ્યું. એ કારણે શ્રી જિનપ્રતિમાનું આલંબન, એ પ્રમાદી જીને પાણી પહેલાં પાળ બાંધવાની જેમ અત્યંત હિતકારક છે.
અથવા જેમ વાડ વગરના ખેતરને ખેડૂત ગમે તેટલી સંભાળ રાખે, . છતાં પશુ પંખીઓ તેમાં પેસી ધાન્યનો નાશ કર્યા વિના રહેતાં નથી, તેમ શ્રી જિનપ્રતિમાના આલંબનરૂપી વાડ વિના, દુર્ગાનરૂપી પશુપંખીએ શુભ ધ્યાનરૂપી પકવ ધાન્યનો નાશ કર્યા વગર રહેતા નથી.
આત્મા અનાદિ કાળથી પુદ્ગલના સંબંધમાં રાચ્ચેમા રહે છે. તેને પુદ્ગલના સગની આસક્તિથી છોડાવનાર, શુભાલંબન વિના બીજુ કંઈ નથી ઉચ્ચ કેટિના શુભાલંબને અને જ્ઞાન-ધ્યાન આદિ દ્વારા પુદગલને રાગ છૂટી જતાં ભૂખની તૃપ્તિ થતાં જેમ અનાજની અને રેગની શાન્તિ થતાં જેમ દવાની ઈચ્છા છૂટી જાય છે. તેમાં તમામ જાતનાં આલંબને આપોઆપ છૂટી જાય છે. પણ તે પહેલાં સંસાર લુબ્ધ છાને પ્રતિમાદિ શુભ આલંબને છોડવાં એ હિતકર નથી. ઉચ્ચ
-
ક
, '
કાજપ
ના
જ
ને
"
4"-- ":
- "
* *
* * *
* * * * * *