________________
પ્રેરક–બોધક પ્રશ્નોત્તરી ૩–૧૦
૧૩ સ્ત્રીનું ચિત્ર બધાનેકામપ્રેરક છે પ્રભુમૂર્તિ ક્યાં બધાને ભક્તિ પ્રેરક છે? રથાપના વિના ધર્મક્રિયા થાય? સિદ્ધાયતન પૂજન પ્રતિમાનું કે પ્રભુનું? નિરાકારની ઉપાસના પ્રશ્ન ૩-સ્ત્રીના ચિત્રામાણવાળા મકાનમાં સાધુ ન રહે, એવું ફરમાન ક્યા સૂત્રમાં છે?
ઉત્તર-શ્રુતે કેવળી આચાર્ય ભગવાન શ્રી સૂશિર્માભવર મહારાજા વિરચિત શ્રી દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં ફરમાવ્યું છે
चित्तभतिष णिज्झाए, नारिं वा सुअल कि॥
भक्खर पिप दडूग दिहि पडिसभाहरे ॥ જેમાં સ્ત્રીની મૂર્તિ હોય તેવી ચિત્રામણની ભીત ન જેવી, તેમજ અલંકારવાળી કે અલંકાર વિનાની સ્ત્રીને પણ ન જેવી. અકસ્માત દષ્ટિ પડી જાય, તે સૂર્યને જોઈને જેમ દષ્ટિ ખેંચી લઈએ છીએ, તેમ ખેંચી લેવી.” ને
સ્ત્રીનું ચિત્રામણ જેવાથી મેલ ઉત્પન્ન થાય છે તેથી તેને જેમ નિષેધ કરેલો છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાને દેખીને વીતરાગદશાને સાક્ષાત્કાર થાય છે, તેથી વીતરાગ અવસ્થાની પ્રાપ્તિની અભિલાષાવાળાને શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાનાં હંમેશાં દર્શન આદિ કરવાની આવશ્યકતા દર્શાવેલી છે.