________________
પ્રતિમા પૂજન
શુ પત્થરમાં આ ગુણેા રહેલા છે કે, જેથી પત્થરની ઉપાસના કરવાના ખાટા ઢોષ ચઢાવી લેાકેાને આડે માર્ગે દોરવાને પ્રયાસ કરાય છે.
જ્યારે પૂજક મૂર્તિમાં પૂજ્યપણાના ગુણાનું આરોપણ કરે છે, ત્યારે તેને એ મૂર્તિ એ સાક્ષાત્ શ્રી વીતરાગ જ હાય, એમ પ્રતિભાસિત થાય છે. એ. જે ભાવથી મૂર્તિને જુએ છે, તેને તેવું ફળ આપે છે.
ભાવ સદૃશતાની અમિટ જે છાપ શ્રી જિનમૂર્તિની ભક્તિ કરતા માનવીના સમગ્ર મન ઉપર અંકિત થાય છે, તે તેને વીતરાગ બનાવે જ છે. એટલે મૂર્તિને પત્થરની કહી દઈને તેનુ અવમૂલ્યન કરવું તે વિવેકી કૃત્ય નથી. મૂર્તિને ભગવાન શી રીતે માની શકાય ? શુ લૂખા રોટલાને મિઠાઈ માની લેવાથી, તે મિઠાઈ બની જાય છે ? આ દલીલના સમાધાનમાં કરી શકાય કે- સહતેાષી અને શુભ પરિણામી જીવાને તેા જે સતાષ મિઠાઈ થી પ્રાપ્ત થઈ શકે છે, તે જ સ ંતાષ લૂખા રોટલાથી પણ પ્રાપ્ત થઈ શકે છે. જયારે અસતષી અને અશુભ પરિણામી માનવાને તા મિઠાઇથી પણ જ્યાં ફાયદા પહોંચતા નથી, ત્યાં વળી લૂખા રોટલાથી તેમનુ શુ વળવાનુ હતુ... !
ષ્ટાન્તના સાર એ છે કે-શુભ પરિણામી જીવા મૂર્તિથી પણ સાક્ષાત્ ભગવાનના દર્શન જેટલા જ લાભ ઉઠાવી શકે છે, જ્યારે અશુભ પરિણામી જીવા સાક્ષાત્ પરમાત્માના દર્શનથી પણ અશુભ કર્મોના બંધ કરે છે, અમૃતને પણ એ ઝેર રૂપે પરિણમાવે છે. જેમ સાપ દૂધને વિષરૂપે પરિણમાવે છે.
૯૬
વળી એક ઘડી પહેલાં જે સામાન્ય સાધુ હોય, તે ખીજી ઘડીએ આચાર્યની પાટ પર બેસે છે, તેની સાથે જ બીજા સાધુ તથા શ્રાવકતેમનામાં આચાર્ય ના છત્રીશ ગુણાનુ` આરેાપણ કરીને વંદન કરે છે તથા એક પળ પહેલાં જે ગૃહસ્થ હાય છે, તે દીક્ષા લે છે, તેની સાથે જ તેનામાં સાધુના ગુણાનુ... આરા પણ કરી વંદન નમસ્કાર કરવામાં આવે છે.
A
જેવી રીતે આરાપિત અવસ્થામાં કાઈ આચાર્ય તથા સાધુઅનુક્રમે આચાર્ય તથા સાધુ તરીકે પૂજવા લાયક બને છે, તેવી જ રીતે મૂર્તિમાં પણ, અંજનશલાકા અને પ્રતિષ્ઠા થઈ ગયા ખાઇ, શ્રી