________________
*
'જ' * (E
1
3
A
'#* * * -
-
x:
+ ન
=
+
+ *
- * * * *
૧૦૨
પ્રતિમા પૂજન સાધુ તરીકે પૂજવા લાયક છે. કારણ કે અન્ય દર્શાનીઓએ ગ્રહણ કરેલી શ્રી જિનપ્રતિમાના પૂજન વિધિઅન્ય દર્શનીઓ શ્રી જિનમત મુજબ કરતા નથી, પણ પિતાના શાસ્ત્ર મુજબ કરે છે. જ્યારે અન્ય દર્શનીના મકાનમાં ઉતરેલા સાધુ શ્રી જિનમતને જ વફાદાર રહે છે, ત્યાં સુધી પૂજ્ય રહે છે.
પ્રશ્ન ૧૬ – જે સમ્યગ દષ્ટિના હાથમાં રહેલાં મિથ્યાદષ્ટિનાં શાસ્ત્રો સમ્યફ શ્રુત બની જતાં હોય, તે પછી વેદ, કુરાન, બાઈબલ વગેરે વંદનીય નહિ બની જાય ?
ઉત્તર - સમ્યફ દષ્ટિના હાથમાં રહેલાં નહિ, પણ હૈયામાં રહેલાં શાસ્ત્રો, તે સમ્યમ્ દષ્ટિ આત્માને માટે સમ્યક્ ભુત બની જાય છે. એ પ્રભાવ તે શાસ્ત્રોના નહિ, પણ સમ્યમ્ દષ્ટિના વિકશીલ હૃદયને છે. નિરપેક્ષ વાણી, મિથ્યા હોવા છતાં તેને સાપેક્ષરૂપે વિચારી શકનાર તેમાંથી સમ્યફ વિચારોને જ ઉપજાવે છે.
શ્રી નદિસૂત્રમાં અક્ષરને શ્રુતજ્ઞાન કહ્યું છે. તેથી કુરાન વગેરેમાં અક્ષર રૂપ જે જ્ઞાન છે, તે અવશ્ય વંદનીય છે. પરંતુ તેને ભાવાર્થ વંદનીય નથી. કેટલાક શ્રી જિનવાણીને ભાવે શ્રુત કહે છે અને અન્ય જાતના શાસ્ત્રોને દ્રવ્યશ્રુત કહે છે, પણ તે બરાબર નથી.
શ્રી નંદિસૂત્રમાં શ્રી જિનવાણીને દ્રવ્યશ્રુત તથા તેના ભાવાર્થને કહ્યું છે ભાવશ્રુત શ્રી ગણધર ભગવંતે એ “નમો સુદેવાઇ ! કહીને શ્રી જિનવાણીરૂપ દ્રવ્ય કૃતને વંદન ક્યને પાઠ શ્રી ભગવતી સૂત્રમાં છે, તથા તે જ સૂત્રમાં “નમો મીટિવિપ' કહીને બ્રાહ્મી લિપિને પણ નમસ્કાર કર્યો છે.
શ્રી જિનવાણી ભાષા વર્ગના પુદગલ હેવાથી દ્રવ્ય છે અને બ્રાહ્મી લિપિ પણ અક્ષરરૂપ હેવાથી દ્રવ્ય છે તેથી શાસ્ત્રોમાં કહેલા અક્ષરે તે દ્રવ્યકૃત છે અને તે પણ વંદનીય છે તથા મિથ્યાશાસ્ત્રોમાં રહેલા એક્ષરો પણ દ્રવ્યથુત રૂપે વંદનીય છે, પરંતુ મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલ તેને ભાવાર્થ મિથ્યા હોવાથી વંદનીય નથી. અને સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલે તેને ભાવાર્થ સમ્યક્ હોવાથી વંદનીય છે.
પ્રશ્ન ૧૭-પ્રભુના નામને માને પણ તેમની આકૃતિને ન માને તો ચ કે કેમ ?
*-
-
-
.