________________
૧૦૦
પ્રતિમા પૂજન
કોઇ
• ના ..
i-
kwe we: મન
હે પરમેશ્વર ! આપ અભી છો અને હું લેભી છું. હે વિશ્વદિવાકર ! આપ આત્માનંદી છો અને હું પગલા નદી છું.
આમ તે શ્રી અરિહંત પરમાત્માના ગુણે અનંત છે, ગણ્યા ન ગણાય એટલા બધા છે. તેમ છતાં ભાવ–પૂજા કરતાં બને તેટલા ગુણોનું
સ્મરણ કરવાથી તે-તે ગુણોમાં પૂજક પોતે કેટલે ઉગે છે તેનું તેને સચોટ ભાન થાય છે. આવું ભાન તેનામાં રહેલા અભિમાનને ઓગાળી, દે છે અને સાચી વિનમ્રતાને પેદા કરે છે. જેની ભક્તિમાર્ગમાં અનિવાય આવશ્યકતા રહેલી છે.
શ્રી જિનપ્રતિમા નજર સામે આવે છે એટલે વિશ્વવંદ વિરાટ પુરુષની પવિત્રતમ સ્મૃતિથી મન મહેકી ઉઠે છે. હૃદયમાં હર્ષને સાગર હિલેળા લે છે, રેમ-રમે અકથ્ય માંચ અનુભવાય છે અને તેથી કિલષ્ટ કર્મો નાશ પામે છે અથવા નાશ પામવાની અણીએ પહોંચે છે.
સમર્થ જિનભક્તોનું તે ત્યાં સુધી કહેવું છે કે, “તમે શ્રી જિન, મંદિરમાં જઈને શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાને નિરખ્યા કરે-બસ નિર
ખ્યા કરે. તે તમને અનુભવ થશે કે શ્રી જિનપ્રતિમા ખરેખર શ્રી જિનેશ્વરદેવ તુલ્ય તારક તાકાતવાળી છે. મહ મેહની વાદળને વિખેરી નાખવામાં પ્રચંડ પવન તુલ્ય છે. વગેરે વગેરે અદ્દભૂત અનુભૂતિ થશે.”
શ્રી જિનપ્રતિમાના દર્શન-પૂજન તથા સ્તવનમાં આ પ્રકારના સાક્ષાત્ તથા પરંપરાએ અનેક લાભ હેવાથી, પ્રત્યેક પુણ્યાત્માઓએ. તેને ઉમંગપૂર્વક અતિશય આદર કરવો જોઈએ. શ્રીજિનેર દેવના ચારે નિક્ષેપાના આદર-સત્કારનું મૂલ્ય જેટલું ઊંચુ છે તેટલું જ મહાન ફળ તે આપે છે અર્થાત્ શિવપદ સુદ્ધાં આપે છે.
પ્રશ્ન ૧૪-પૂજા અને પ્રતિષ્ઠા મહા મંગળકારી છે, તે પછી મૂર્તિની પ્રતિષ્ઠામાં શુભ મૂહૂત પસંદ કરવાનું શું કારણ? અશુભ મૂહૂર્ત ટાળવાનું શું પ્રયોજન! "
ઉત્તર-કઈ પણ ઉત્તમ કાર્ય, જે ઉત્તમ સમયે થાય છે તે તેનું પરિણામ પણ એટલું જ ઉત્તમ આવે છે. લૌકિક દષ્ટિએ ઉત્તમ એવા ઘી દૂધ, વગેરે પદાર્થોને લેવા માટે કોઈ, મેલો વાસણ ઉપગ કરતું નથી. કારણ કે તેમ કરવાથી ઉત્તમ પદાર્થોની ગુણવત્તા ઓછી થાય છે.
શ
, જાન - ૧ -
37 - રસ
ના
કામ* *
*
* * * કાન. ના