________________
પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૧-૨૫
૧૪
0 મૂર્તિ અને ગુણરથાનક 0 પથ્થરની પૂજા 0 મૂર્તિ અને મુહૂર્ત 0 પથ્થરમાં ગુણારોપણ [ આગમ એ આજ્ઞા (જિનવચન)ની પ્રતિમા મૂતિ એ
આકારની પ્રતિમા પ્રશ્ન ૧૧ : મૂર્તિત એકેન્દ્રિય પાષાણની હેવાથી પ્રથમ ગુણ સ્થાનકે છે. તેને ચેથા અને પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવક તથા છઠ્ઠા–સાતમાં ગુણ સ્થાનકવાળા સાધુ કેમ વંદન કરે ?
ઉત્તર-પહેલી વાત એ છે કે મૂર્તિ એકેન્દ્રિય ખેતી નથી. ખાણમાંથી ખોદી કાઢેલ પત્થર શસ્ત્ર આદિ લાગવાથી સચિત્ત રહેતું નથી, એમ શાસ્ત્રકારો ફરમાવે છે. અને અચિત્ત વસ્તુમાં ગુણસ્થાનક ન હોય. હવે જે ગુણસ્થાનક રહિત વસ્તુને માનવાને સર્વથા નિષેધ કરશો, તે પણ મહાદેવના ભાગી થવાશે. કારણ કે શ્રી સિદ્ધ પરમાત્મા સર્વથા ગુણસ્થાનક રહિત છે, છતાં તેઓ અરિહંત પરમાત્મા પછી સર્વથી પ્રથમ નજરે-પૂજવા-લચક છે. ગુણઠાણું સંસારી જીવેને હોય છે સિદ્ધના ને નહિ.
નાકારા,