________________
પ્રકરણ-૧૩ મું
રાજા
ને
ગમે
ના જાય
કાન સરકાર પ
ર
વિજય
ન નન **** * *
* *
*
*,
, ' , '
મr
. suraj મામrned
** *
મન ના કાકા એ .
,
L
L
+ ' કક.
*
*
*
*
*
*
*
:
, ,
,નનન
શ્રી જૈનધર્મના મર્મને જાણનાર પૂર્વાચાર્ય મહર્ષિઓએ, દરેક જીવને પોતપોતાના ગુણ-સ્થાનક મુજબ ક્રિયા અંગીકાર કરવાનું ફરમાવ્યું છે.
વર્તમાનમાં કોઈ પણ જીવ સાતમાં ગુણસ્થાનક ઉપરાંત ચઢી શકતો નથી. સતિમાં ગુણસ્થાનકને કુલ સમય એકત્ર કરતાં તેને સરવાળે એક અતિમું ડૂતથી અધિક થતા નથી. તેથી મુખ્ય રીતે ઊંચામાં ઊંચું છ8 જ ગુણઠાણું વર્તમાનના જીવને સમજવાનું છે. તે ગુણસ્થાનક પ્રમાદવાળું હોવાથી તે ગુણસ્થાનકે રહેલે જીવ પણ નિરાલંબન ધ્યાન કરવાને અશક્ત છે. તેમ છતાં જેઓ છઠ્ઠા ગુણસ્થાનકની હદે પણ પહાયા નથી અને અનેક સાંસરિક ખટપટમાં રચ્યાપચ્યા છે, તેઓ નિરાલંબન ધ્યાનની વાતો કરે, તે આંખ વગર દર્પણમાં મે જોયાની વાત જેવી હાસ્યાસ્પદ છે.
શ્રાવક ચોથે-પાંચમે ગુણ સ્થાનકે હોવાથી, દ્રવ્ય-ભાવ બંને પ્રકારની પૂજા કરવાનો અધિકારી છે, જ્યારે સાધુ છછું ગુણસ્થાનકે હેવાથી માત્ર ભાવે પૂજના અધિકારી છે.
જેમ વ્યાવહારિક શિક્ષણમાં પ્રથમ કક્કો, પછી બારાક્ષરી, ત્યાર પછી શાસ્ત્રાભ્યાસ-એમ અનુક્રમ છે, તેમ ગુણસ્થાનકની ઊંચી દશાએ પહોંચતાં ક્રિયામાં પણ ફેરફાર થતું જાય છે. પગથિયાં છોડી એકદમ કૂદકો મારી મેડા ઉપર ચઢવાનો અવિચારી પ્રયત્ન કરવાથી, મેડો તો ઘણે દૂર રહી જાય છે, પણ વધારામાં હાથ-પગ પણ ભાંગી જાય છે, તેમ કમને આ નિયમને અતિક્રમવાથી પણ છવ વધુ નીચી કક્ષાએ ધકેલાય છે.
જીવને પર પદાર્થનું ધ્યાન અનાયાસે લાગી જાય છે, તે હકીકત જ એમ સાબિત કરે છે કે, પરમાત્મ સ્વરૂપના ધ્યાન માટેની ગ્યતા હજી તેનામાં પ્રગટી નથી. આવી ગ્યતા પરમાત્માના સાકાર સ્વરૂપ (પ્રતિમાની પૂજા-ભક્તિથી પ્રગટે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે- સંસાર પર રાગ ઘટાડા અને પ્રભુ પર રાગ વધાર્યો, તે પણ રાગ તે કાયમ રહ્યો ને ? જ્યાં સુધી રાગ-દ્વેષ રહિત ન બનાય, ત્યા સુધી મુક્તિ કેવી રીતે મળે ?”
આ પ્રશ્ન પણ પાયાની સમજ વગરને છે કારણ કે શ્રી વીતરાગ પરમાત્મા પરના રાગ ઉપાદેય ગણાવે છે. એ રાગ કેળવવાથી સંસારના અશુભ રાગથી અને તેનાથી બંધાતા અશુભ કર્મ થી બચી
*
* * *
ના,
ન
૧
-
જન
જ
ન્મ