________________
૮૧
પ્રતિમાપૂજન
કરતાં પણ વધી જાય છે. અને એવા જ કારણે, શ્રી રાયપસેણી શાસ્ત્રગ્રંથામાં સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવને નમસ્કાર કરતી વેળા ધ્રુવચ એ' વગેરે પાઠો છે. અર્થાત્ જેવી હું શ્રીજિનપ્રતિમાની ભક્તિ કરૂ છુ, તેવી જ અંતર'ગ પ્રીતિથી આપની ભક્તિ કરૂ છુ.
વળી સાક્ષાત્ ભગવાનને નમસ્કારકરતી વખતે ત્તિષ્ક્રિય નામથેય' ઢાળ સંપાવિષ્ટ ગામન્ન' અર્થાત સિદ્ધિગતિ નામના સ્થાનને મેળવવાની ઈચ્છાવાળા એમ બેલવામાં આવે છે અને શ્રી જિનપ્રતિમાની સામે'सिद्धिगइ नाम धेय ठाणं संपत्ताणं ।
અર્થાત્-સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચૂકેલા, એમ કહેવામાં આવે છે. એ વગેરે પાઠાનુ` ખરૂં. રહસ્ય સમજી પૂર્વાચાર્યાએ અત્યંત અહુમાનપૂર્વક પ્રમાણિત કરેલ શ્રી જિન પ્રતિમાના હાર્દિક આદર કરવા જોઇએ.
આદર નહિ કરવાની વૃત્તિમાં સ્વહિતના સ્પષ્ટ અનાદર છે. એમ સમજીને ઉત્કૃષ્ટ હિત વાંચ્છુઓ નિશદિન શ્રી જિનપ્રતિમાના અત્યંત અહુમાન પૂર્વક આદર કરે છે અને એમ કરીને એ પરમ તારકની આજ્ઞાના સાચા આદર કરે છે.
પ્રતિમા જેની છે, તે શ્રી જિનરાજના ગુણાની સ્તુતિ કરીએ અને તે પ્રતિમાજીને દન–વંદન વગેરે કરતાં અચકાઇએ તા જરૂર કૃતઘ્ની ઠરીએ.
પ્રશ્ન પુ. શુ' એવુ` કેાઈ શાસ્ત્રીય પ્રમાણ છે કે, સ્થાપના સ્થાપન કર્યા સિવાય, કોઈ પણ ધ ક્રિયા થઈ શકે જ નહિ ?
ઉત્તર શ્રી જૈનધર્મીમાં તમામ ધર્મ ક્રિયાએ સ્થાપના સન્મુખ જ કરવી જોઇએ એ માટે અનેક સૂત્રોના પ્રમાણેા છે.
જેમ દેવના આભાવે દેવની મૂર્તિ જોઇએ તેમ ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના કરવી જોઇએ.
આ દુઃખમ કાળમાં સૂર્ય સમાન પૂર્વધર આચાર્ય ભગવાન શ્રી જિનભગણિ ક્ષમા શ્રમણ મહારાજા, સ્વરચિત શ્રી વિશેષાવશ્યક મહા ભાષ્યમાં ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના કરવા નીચેની ગાથા દ્વારા ફરમાવે છે–