________________
પ્રકરણ ૧૩ મુ
૮૫
પ્રશ્ન૬ - શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના ત્રેવીસ તીર્થં કરાના જીવ સ`સારમાં હતા, છતાં તે સમયે તેમને વદન કરવામાં ધમ કઈ રીતે સભવે ?
ઉત્તર – શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના ત્રેવીસ તીર્થં કરાને વંદના કરવાના વિષય દ્રવ્ય નિક્ષેપાને આશ્રયીને છે. દ્રવ્ય વગર નામ, સ્થાપના કે ભાવ કશુર્ય ન હાઇ શકે. શ્રી ઋષભદેવ સ્વામીએ જે જીવાને મેાક્ષગામી ફરમાવ્યા તે સર્વે પૂજવા લાયક છે.
જેમ કોઈ ધનાઢય શાહુકારના હાથે લખાયેલી તેના સહી સિક્કાવાળી અમુક મુન્નતની હુંડી હોય, તેા તેની મુદ્દત પૂરી થયા પહેલાં પણ રકમથી કામ કાઢી શકાય છે, તેમ મેાક્ષગામી ભવ્યજીવાની શ્રી ઋષભદેવ સ્વામીએ આપેલી ખાતરી રૂપી હુંડીના કયા વિચારવ ત પુરુષ અસ્વીકાર કરશે ?" ત
ભગવાનની ખાતરી રૂપ પ્રખળ કારણને લઈને, બાકીના ત્રેવીસ તીર્થ કરી, તે સમયને આશ્રયીને વંદનીય હતા. એ સંખ`ધમાં શ્રી આવશ્યક સૂત્રમાં મૂળ પાઠ પણ છે કે
સત્તારિ- અઇ-લ-રોય, વિમા નિળવા શવ્વીસ” | અર્થાત્ – ચારે દિશામાં અનુક્રમે ચાર, આઠ, દસ તથા એ-એમ ચાવીસે તી કરીને વાંદ્યા.
આ બાબતમાં ખુલાસા કરતાં શ્રુતકેવળી આચાર્ય દેવ શ્રી ભદ્રઆહુ સ્વામીજી જણાવે છે કે ભરત રાજાએ શ્રી ઋષભદેવ સ્વામીને આ ચાવીસમાં થનારા તી કરાનાં નામ, લંછન, વર્ણ, શરીરનું પ્રમાણ વગેરે પૂછીને, તે પ્રમાણે શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર શ્રી જિનમ`દિર બનાવી, સ તીર્થંકરોની આબેહૂબ આકારની સ્થાપના કરી.
પ.
આ સિદ્ધ થાય છે કે, ત્રેવીસ તીથ કરા થયા પહેલાં પણ મૂર્તિ એ, દિ વગેરે દ્વારા તેમની પૂજા કરવાના રિવાજ સનાતન કાળથી ચાલ્યા આવે છે અને તેને મહાન જ્ઞાની પુરુષોએ પણ સ્વીકારેલા છે.
પ્રશ્ન ૭ સિદ્ધાયતન' શબ્દના શો અર્થ ?
ઉત્તર ‘નિદાયતન’એ ગુણુ નિષ્પન્ન નામ છે. તેના અથ જિનમદિર થાય છે. ‘ન્નિદ્ધ” એટલે સિદ્ધ ભગવાનની પ્રતિમા અને આવતા એટલે ઘર. અર્થાત્ જિનઘર કે જિનમ ંદિર-આ ‘નિર્દેાયતન’ના અથ છે. વૈતાઢય પર્વ ત, ચુલ્લા હિંમવત પર્વત, મેરૂ પર્વત,
માનુષેાત્તર