________________
મક પરીક
કાર'
* નકકર જાની
-
-
*
* *
*
*
પ્રકરણ-૬ ડું સાધુઓ દ્રવ્ય પૂજા કેમ કરતા નથી ?
અહી એ તર્ક થવા પણ સંભવિત છે કે- “શ્રી જિનપૂજા એ ભક્તિ સ્વરૂપ હોવાથી, તેમાં થતી વિરાધના જે હિંસારૂપ નથી, તો પછી પંચ મહાવ્રતના ધારક સાધુઓ પૂજા કેમ કરતા નથી? તના જવાબ એ છે કે, સાધુઓ દ્રવ્યપૂજા નથી કરતા, તેમાં કારણ “દ્રવ્યપૂજા એ હિંસાનું કાર્ય છે એ નથી, પરંતુ “સાધુઓ દ્રવ્યના ત્યાગી હોય છે એ હેચ છે.
અધિકારી વિશે જ ક્રિયા વિશેષ હોય છે. દ્રવ્યપૂજાના અધિકારી દ્રવ્યને ધારણ કરનારા હોય છે. વળી દ્રવ્યપૂજા માટે સ્નાન કરવું જોઈએ અને તે નહિ કરવાની સાધુઓને પ્રતિજ્ઞા હોય છે. તેથી દ્રવ્યપૂજા કરવાનું કાર્ય સાધુઓને પોતાની પ્રતિજ્ઞાથી પણ વિરુદ્ધ છે.
- ગૃહસ્થ સ્નાન કરે છે, દ્રવ્યના સંગવાળા હોય છે, તેથી તેમણે દ્રવ્ય પૂજા ભક્તિ નિમિત્તે કરવી જ જોઈએ અને તેમાં પ્રમાદ નહિ હોવાથી અનિવાર્ય પણે થઈ જતી હિંસા એ હિંસારૂપ નથી. કારણ કે જૈન શાસને વિષયકર્ષયાદને આધીન પ્રવૃત્તિને પ્રમાદ કહેલ છે. | ઔષધ રોગીને હિતકારી છે. તેથી નિગી એવા વે પણ તે લેવું જ જોઈએ, એવા નિયમ કરી શકાય નહિ. તેમ દ્રવ્યપૂજન, એ આરંભ અને પરિગ્રહના રાગથી બોતા ઓત્માઓને તે રેગથી મૂકાવવા માટે વિહિત થયેલું છે, માટે તે રોગથી રહિત સાધુઓને તેનું સેવન જરૂરી નથી. અર્થાત્ સાધુઓને આરંભ અને પરિગ્રહનો રોગ નથી, તેથી તેઓને ! દ્રવ્યપૂજનરૂપ ઔષધ લેવાની આવશ્યકતા નથી. શ્રી જિનપૂજા સાથે સર્વ વિરતિના દયની સુસંગતતા :
અહીં બીજે એ તર્ક ઉઠવાને પણ સંભવ છે કે “પૃથ્વી કાયાદિના આરંભમય દ્રવ્યપૂજનથી નિરારંભમય અને સર્વવિરતિનું ધ્યેય કેવી રીતે સિદ્ધ થાય ?
આને લીધે અને સરળ જવાબ એ છે કે એ એક નિયમ છે કે, જે ગુણે તરફ જે મનુષ્યને અત્યંત બહુમાન હોય છે, તે મનુષ્ય તે ગુણને પ્રાપ્ત કરવાના શુભ અધ્યયસાયવાળ હૈય જ છે. અને તેને તે શુભ અધ્યવસાય જ સમયે સમયે અનંતી નિરાકરાવનાર થાય
અમr"""
+
: ''re -
er =
A “ કી
ક'
ર '
ન ક
મ
મ
* * *
*
*
.
-
-
-
*
*
-
-
-
ના
* * * *
*
*