________________
93
- -
,
, ,
રાધા કામ
કરે *
* - * *'+++.
Fક
;
મા
જાનવરના
સાજન
નામ
;
,
પ્રકરણ ૧૨ મું છો કે કાગળને કટકે માને છો! જે કહેશે કે-અમે તે તેને કાગળના કટકા તુલ્ય માનીએ છીએ, તે તેને સાધારણ કાગળના કટકાની જેમ એકાદ પૈસામાં કે મફતમાં બીજાને આપી દેશે ખરા? તેના ‘ઉત્તરમાં તમે એમ જ કહેશે ને કે, એ મુખ કેણ હોય કે જે સો રૂપિયાને એક સામાં કે મફતમાં આપી દે!
તે પછી હદયચક્ષુ ખેલીને વિચારવું જોઈએ કે જેમ સે રૂપિયાની ગેરહાજરીમાં તેલી રકમનું કામ એક નેટથી કાઢી શકાય છે, તેમ શ્રીજિનેશ્વરદેવની અનુપસ્થિતિમાં તેમની મૂતિ દ્વારા પણ સાક્ષાત ભગવાનને પૂજવાનું ફળ અવશ્ય મેળવી શકાય છે. - આમ, સ્થાપના નિક્ષેપ પણ બાકીના ત્રણે નિક્ષેપ એટલે ઉપકારક તેમજ તારક છે, તે સ્પષ્ટ થાય છે. (૩) દ્રવ્ય નિક્ષેપ
જે વસ્તુ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમુક કાર્યના કારણરૂપે નકકી થઈ ચૂકી છે. તે કારણભૂત વસ્તુમાં કાર્યનું આપણું કરવું, તેનું નામ કવ્ય નિક્ષેપ છે. જેમ મૃત સાધુમાં તથા કઈ સાધુ થનાર હોય તેવા ગૃહસ્થમાં વર્તમાન સમયે સાધુપણું ન હોવા છતાં સાધુપણાને આ૫ કરી સાધુ કહેવામાં આવે છે, તે વ્યનિક્ષેપણને આશ્રયીને સાધુપણું સમજવાનું છે. અને એ જ કારણે સાધુ થયા પહેલાં સાધુ થનારને દ્રવ્ય સાધુ માનીને તેની દીક્ષા મહોત્સવ મટી ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા સાધુના મૃત કલેવરને દહનક્રિયા માટે પાલખીમાં પધરાવી, પૈસા ઉછાળતાં, ઠાઠમાઠથી લઈ જવામાં આવે છે અને લેકે પણ તેનાં દર્શન કરવા માટે પડાપડી કરે છે.
શ્રી તીર્થંકરદેવેને જન્મ તથા નિર્વાણ સમયે વંદન નમસ્કાર કરવાનો પાઠ શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં છે, તે તે નમસ્કાર શ્રી તીર્થકર દેવના પ્રવ્ય-નિક્ષેપાને થયે ગણાય, નહિ કે ભાવ-નિક્ષેપાને. કારણ કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી ભાવ નિક્ષેપો કહેવાય નહિ.
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ વખતે શકે નમસ્કાર કર્યાને ઉલ્લેખ શ્રી અંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જણાવેલ છે તથા તે જ સૂત્રમાં કહ્યું છે કે, કેન્દ્ર શ્રી હરિણે –ગમેલી દેવની મારફત પિતાનાં
મકારનાક રાજક
રાજકોટ,
જામ