________________
પ્રકરણ ૧૨ મું
૭૫
- નોકર ને નદિ
કાને
રોવર — જાતિ -
-
-
નનનનન નનન
ન
લેગસ્સની અંદર પ્રગટપણે “ગરિરંતે તિફ ” અને “ઢવીરષિ વટ' કહીને ચોવીસે તીર્થકરને યાદ કર્યા છે, આ નામસ્મરણ ભાવ નિક્ષેપે નથી, પરંતુ નામ તથા દ્રવ્ય નિક્ષેપે છે. જેઓ એ બે નિક્ષેપાને ન માને, તેઓના મતે “લોગસ્સ” ને માનવાનું રહેતું નથી અને લેગસ ને ન માનવાથી આજ્ઞાભંગને મોટો દોષ લાગે જ છે. વળી સાધુ-સાધ્વીના પ્રતિકમણ સૂત્રમાં પણ કહ્યું છે, કે શ્રી ઋષભ દેવસ્વામીશ્રી શ્રી મહાવીર સ્વામી પર્યત વસે તીર્થકરેને નમસ્કાર થાઓ !
આ ફરમાનમાં પણ તે નામના તીર્થ કરો ભાવ નિક્ષેપે વર્તમાનમાં કોઈ નથી, કિન્તુ નામ નિક્ષેપે છે. દ્રવ્ય નિક્ષેપ નહિ માનનારને પ્રતિક્રમણ આવશ્યક પણ માનવાનું રહેતું નથી અને એથી પણ આજ્ઞા ભંગને મેટે દોષ લાગે છે. ભાવ નિક્ષેપાનો વિષય અમૂર્ત હેવાથી અતિશયજ્ઞાનીઓ સિવાય બીજા કોઈથી સાક્ષાત જાણે કે સમજી શકાતે નથી. એ કારણે શ્રી જૈનસિદ્ધાન્તમાં-નિગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસુત્ર–એ ચાર કાવ્ય પ્રધાન ની મુખ્યતાથી જ વર્ણન કરાયેલું છે દ્રવ્ય નિક્ષેપના પ્રાધાન્યવાળી ક્રિયાઓને જે નકામી માનવામાં આવે, તે શ્રી જૈનમતને જ લોપ થાય છે. શ્રી જૈન સિદ્ધાન્તને માન્ય રાખનાર આત્માઓએ દ્રવ્યાર્થિક ચાર ને માન આપી દ્રવ્યક્યિાને આદર કર એગ્ય છે. દ્રવ્ય નિક્ષેપાને પ્રાધાન્યવાળી ક્રિયાઓ પરિણામની ધારાને વધારનારી છે, તેથી ભાવનો પરિપૂર્ણ નિશ્ચય થયા વિના પણ વ્રત–પચ્ચકખાણ વગેરે કરાવવાની રીત શ્રી જૈનશાસનમાં ચાલી રહી છે.
શ્રી અનુગદ્વાર, શ્રી ઠાણાંગ, શ્રી ભગવતીજી તથા શ્રી સૂત્રકૃતાંગ વગેરે અનેક સૂત્રોમાં દ્રવ્ય નિક્ષેપાની સિદ્ધિ કરેલી છે અને દ્રવ્ય વિના ભાવ કદાપિ ન સંભવે, એમ સપ્રમાણ સાબિત કરી આપ્યું છે.
પરમોપકારી મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ - પણ વૃત્તિ સહિત શ્રી “પ્રતિમા શતક મહાગ્રન્થમાં ફરમાવ્યું છે કે
"नामादित्रयमेव भाव भगवत्तादृश्यधीकारणम् । शास्त्रात्स्वानुभवाच्च शुद्धहृदयैरिष्ट च दृष्ट मुहुः । तेनाहत्प्रतिमामनातहवतां, भाव पुरस्कुर्वता-- मन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मतिः ॥
નામ