________________
જિનપૂજા અને હિંસા-અહિંસા
* શ્રી જિનેશ્વરદેવની ભક્તિ માટે મૂર્તિ અને સૈ પાછળ થતો ધનવ્યય નિરર્થક નથી. કિન્તુ સાર્થક છે – એમ સ્વીકારવા છતાં, કેટલાકને એક શંકા કાંટાની જેમ ખૂંચે છે કે – “શ્રી જિન પૂજામાં પાછું, અગ્નિ વગેરે જેને વિનાશ થાય છે, તે તેવી પૂજા ઉપાદેય કેવી રીતે બની શકે ? અહિંસક શાસનમાં, હિંસક માગે ઘમ થાય છે, એવું પ્રતિપાદન કરવું, એ શું વદતે વ્યાઘાત જેવું નથી ?
આ શંકા જેન ષ્ટિએ અહિંસા-હિંસાનું સ્વરૂપ શું છે ? તેની વાસ્તવિક સમજના અભાવમાંથી ઊભી થયેલી છે. જેમાં જીવ-વધ થાય છે, તે તઘળી ક્રિયા હિંસક જ છે અથવા જીવને વધ થવો, તેનું જ નામ હિંસા છે એમ જૈન શાત્રે કદી કહ્યું જ નથી. જૈન શાસ્ત્ર મુજબ વિષય-કષાયોદિની પ્રવૃત્તિ કરતાં જીવેના પ્રાણુ નાશ થાય, તેનું જ ના મ હિ સાં છે. વિષય કષાયાદિની પ્રવૃત્તિ સિવાય થતા જીવ નાશ આદિનપણ જે હિંસા માનવામાં આવે, તો દાનાદિ એક પણ ધમે પ્રવૃત્તિ થઈ શકશે નહિ. કારણું કે તે દરેકમાં પણ છવ વધ તે રહેલ
-મન છે. =" -
* *
શ્રી જિનપૂજાના કાર્યમાં જીવહિંસા છે, તે ગુરૂભક્તિ, શાસ્ત્રશ્રવણ, પ્રતિક્રમણ આદિ કાર્યોમાં શું જીવહિંસા નથી ? અવશ્ય છે. પરંતુ તેમાં હેતુ જીવહિંસાને નથી, પણ ગુરૂભક્તિ વગેરેને છે, તેથી તેને હિંસાનાં કાર્યો કહી શકાતાં નથી. એ જ પ્રમાણે શ્રી જિનપૂજામાં પણ હેતુ તે શ્રી જિનભક્તિને છે, તેથી તેને હિંસક કાર્ય કેમ કહી