________________
પ્રતિમાપૂજન
આપેલા વારસા માટે ભાગે ધમ પરાયણ નહિ એવા માણસાની માલિકીવાળા બને છે, તેમજ તેના ઉપર સત્તા પણ તેવા વર્ગની રહે છે. વળી ચૈત્ય કે મૂર્તિ પાછળ થયેલા ધનવ્યય નષ્ટ થઈ જતા નથી, પરંતુ રૂપાંતરે ઊભા જ રહે છે. જયારે ભાગાભાગ, એશઆરામ અને માજ શેખના સાધનામાં થયેલા ધનવ્યય ક્ષણિક ફળ આપી નાશ પામે છે. તે મૂળ પણ ભાકતાને ઉન્માદી તેમજ. અધોગામી બનાવે છે. અને તે માર્ગે વપરાએલ એક પૈસા પણ પરમાત્મા કે તેમના શાસનની આરાધનાના માર્ગમાં ઊપયોગી થતા નથી. અવિનાશી અને અવ્યાખાધ સુખથી ભરપૂર માક્ષ અને તેની પ્રાપ્તિના માર્ગ બતાવનાર તથા આત્મતત્ત્વ અને અનાત્મતત્વના ભેદ સમજાવી, આત્મ-તત્ત્વના ઉપાસક બનાવનાર પરમાત્માનાં મનેાહરમ દિશમાં અને એ તારકાની મનેહર પ્રતિમાએમાં સ`સ્વ ન્યાછાવર કરવાની બુદ્ધિ કૃતજ્ઞ આત્માઓને ન થાય, એ અને જ કેમ ? તેવી બુદ્ધિ કૃત્રિમ કે નિરક હાતી નથી પરંતુ સાહજિક અને સાક હોય છે
ધદષ્ટિએ જિન મદિરાદિમાં થતા ધનવ્યય આત્માને પરમેશ્વર પરાયણ બનાવે છે. વ્યવહાર દૃષ્ટિએ એ ધનવ્યય મંદિર અને મૂતિ સ્વરૂપે આ જગતમ, કાયમાં રહે છે અને દીર્ઘકાળ સુધી અનેકાને ઉપકાર કરતા ટકી રહે છે.
ઊનાળાના દિવસેામાં રણના ઊંડા ભાગમાં મીઠા જળનુ ઝરણુ જે સ્થાન અને માન ધરાવે છે, તેનાથી સવાયુ... ઊંચુ સ્થાન અને માન. આ પાંચમા આરાના ખળખળતા કાળ સ્વરૂપ આ સંસારમાં શ્રી જિન ચૈત્ય અને શ્રીજિનમૂર્તિ ધરાવે છે. માટે જીવનમાં પ્રાપ્ત થયેલા પદ્માથેના ઊંચામાં ઊંચે સદુપયેાગ કરાવનાર કોઈ માર્ગ હાય, તે તે શ્રી જિનચૈત્ય અને શ્રી જિનર્મુતિ વગેરેની ભક્તિમાં થતા ધનવ્યય જ છે-એમ સભ્યષ્ટિ આત્માઓ માને છે. આવા આત્માઓને એ સિવાયના ધનવ્યય કૃત્રિમ અને નિરર્થક લાગે છે તથા એવી ઋદ્ધિ એ પુણ્ય-સદ્ધિ નથી પરંતુ પાપ-ઋદ્ધિ છે એમ તેએના અંતરાઆત્મા પોકારી ઉઠે છે. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં આ દેશમાં અંધાએલા કાઈ રાજમહેલનુ પ્રગટ અસ્તિત્વ જણાતુ નથી, જ્યારે અનેક શ્રીજિનચૈત્યા આજે પણ અખડપણે ઊભાં છે-તે હકીકત જ શ્રી જિનચૈત્યની નૈસગ્રિક મહત્તાનુ સ્પષ્ટ સૂચન કરે છે,