________________
-
પ્રતિમા–પૂજન
- પાક
જ
કાપ
કેમ કે,
| અર્થ - અસમાચરિત અર્થાત્ અસંસ્કારિત પણ જાતિવત રત્નકદી ઈતર એટલે એથી વિપરીત કાચ સમાન બનતું નથી તથા કાચ સારી રીતે સંસ્કારિત કરેલ હોય, તે પણ તે કદી જાતિવંત રત્ન 'સમાન બનતું નથી.
આવી અજોડ ઉત્તમતાવાળા શ્રી તીર્થકર દે પિતાના છેલ્લા ભવમાં તે વિશ્વવંદ્ય પ્રણયક મને ઉપભોગ કરતી વખતે, વિશ્વના સમસ્ત જતુઓને હિતકારી ધર્મ તીર્થની સ્થાપના કરે છે. " - આ તીર્થના પ્રભાવે જ સમસ્ત ધર્મકર્મની સુવ્યવસ્થા વિશ્વમાં પ્રવર્તે છે. જે અવ્યવસ્થા દેખાય છે, તે તીર્થની વિરાધનાના ફળ સ્વરૂપે છે.
સંસાર-સાગરથી ભવ્ય આત્માઓને તારવા માટે આ તીર્થ સમર્થ હોય છે. મહાસત્ત્વશાળી પ્રાણ પુરુષોનું તે આશ્રયસ્થાન હોય છે, આ તીર્થ અવિસંવાદી, અચિત્ય શકિતયુકત અને તેનો જે કઈ આશ્રય લે, તેને આ ભયાનક ભદધિથી તારવા સમર્થ હોય છે. છે દ્વાદશાંગી, તેને આધાર ચતુર્વિધ શ્રી સંઘ અને તેના આદ્ય રચચિતા શ્રી ગણધર દેવે આ ત્રણે તીર્થ કહેવાય છે. આ તીર્થના આદ્ય
પ્રકાશક અને આદ્ય સ્થાપક શ્રી તીર્થકરદે હોય છે. '' જન ધર્મની પ્રતિષ્ઠા જગતમાં વિસ્તરેલી છે, તો તેમાં મુળ કારણભૂત શ્રી તીર્થંકરદેવે અને તેમના જીવનની વિશિષ્ટતા જ છે.
વસ્તૃત : તે શ્રી તીર્થંકરદેવેનું સર્વોચ્ચ ગુણમય જીવન એ જ જૈન ધર્મની અણમેલ સંપત્તિ છે. જૈન ધર્મના ટકાવની મજબૂત જડ. જો કોઈ પણ હોય, તે તે પણ તે જ છે. ક્યારેક સર્વનાશ જેવું થઈ જાય, તે પણ તેમાંથી તીર્થકર દેવના સર્વોચ્ચ જીવનને આદર્શ જ્યાં સુધી જગતમાં રહેલ છે, ત્યાં સુધી ફરીથી ધર્મજાગૃતિ આવતી વાર લાગતી નથી!
જૈનધર્મની સર્વોપરિતા અને હુમુળતા થવાનું મુખ્ય કારણ શ્રી તીર્થકરદેવેનું સર્વોચ્ચ ગુણમય જીવન જ છે. પ્રકર્ષને પામેલા એપ્રત્યેક ગણને સમસ્ત વિશ્વના જે પર અસાધારણ પ્રભાવ છે અને એ જ કારણે જેને પોતાની સર્વ પ્રવૃત્તિઓમાં શ્રી તીર્થકર દેના જીવનને જ ઉચ્ચ સ્થાન આપે છે.
રક
મન'
*
*
*
*
* *
- માત્ર
મ
.
કે