________________
પર
પ્રતિમા–પૂજન
શ્રી ભગવતી સૂત્રના દશમા શતકના છઠ્ઠા ઉદેશમાં ઈન્દ્રો પિતાની સુધર્મસભામાં શ્રી જિનદાઢાની આશાતનાને વજે છે, તેવું વર્ણન છે. 1 શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્યો કરતાં અધિક વિવેકી વર્ણવેલા છે તથા તે દેવતાઓને જીવ પૂર્વ ભવમાં તપસ્યા અને શ્રુતની આરાધના કરીને દેવલેકમાં ઉત્પન્ન થયેલા છે, તેથી તેમની કરણી અત્યંત માનનીય છે, એવું પ્રતિપાદન કરેલું છે. શ્રાવકને પણ પ્રતિમાની પુજનીયતા પ્રમાણ સિદ્ધ છે.
બત્રીસ સૂત્રોમાં જેમ દેવતાઓએ શ્રી જિનપ્રતિમાની પૂજા કર્યાન, ઉલ્લેખે છે, તેમ એજ બત્રીસ સૂત્રોમાં મનુષ્યએ કરેલી પ્રતિમા પુજાના પણ અનેક ઉલ્લેખ છે. જેમાંના કેટલાક નીચે મુજબ છે.
શ્રી ઉવવાઈ સૂત્રમાં અંબડ પરિવાજક અને તેના ૭૦૦ શિષ્યએ. શ્રી વીતરાગને નમવાની અને તેમની પ્રતિમાને છોડીને અન્યને નહિ, નમવાની પ્રતિજ્ઞા કરેલી, એવું જણાવ્યું છે.
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આણંદ શ્રાવકે અન્ય તીથી કે અન્ય દેવ દેવતા અને તેમની પ્રતિમાઓને વંદન-નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમ જણાવ્યું છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં આનંદ આદિ દશશ્રાવકનાં ચ વગેજેનું વર્ણન કરેલું છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં શ્રી જિન પ્રતિમાનું વૈયાવચ્ચ વગેરે કરવાનું ફરમાવેલું છે (અહીં પ્રતિમાનું વૈયાવચ્ચ એટલે તેના અવર્ણવાદ, હીલના, વિરાધના વગેરે ટાળવું તે છે.)
શ્રી જ્ઞાતા સૂત્રમાં દ્રોપદીની પૂજાને વિસ્તૃત અધિકાર છે. (દ્રૌપદી પરમ સમ્યગ દષ્ટિ શ્રાવિકા હતી) શાસન પ્રભાવને, એ સમ્યકત્વના આઠ આચારમાંનો એક આચાર છે. શ્રી જિનપ્રતિમાની મહત્સવપૂવ કની પૂજા, એ પણ શાસન પ્રભાવનાનું અનેક પરમ અંગે પૈકીનું એક પરમ અંગ છે. એમ શ્રી ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં વર્ણવેલું છે.) શ્રી જિનપૂજામાં હિંસા કે અધર્મ નથી -- શ્રી જિનપૂજામાં હિંસા થાય છે. એમ કહીને જેઓ તેનો વિરોધ કરે છે, તેઓ માટે તેમને માન્ય બત્રીસ સૂત્રોના આધારે નીચે મુજબ હિતશિક્ષા છે.
જે જે ક્રિયામાં હિંસા હોય, તે તે ક્રિયા જો ત્યાજ્ય જ હોય, તે સુપાત્રદાન, મુનિવિહાર, સાધર્મિક-વાત્સલ્ય અને દીક્ષા મહોત્સવ
સ
:
*
*
-
-
-
-