________________
પ્રકરણ ૧૧ સુ
૫૭
મૂર્તિને નહિ માનવાથી યાત્રાર્થે તીર્થ ભૂમિમાં જવુ વગેરે આપે।આપ અધ થઈ જાય છે, તેથી તીર્થ ભૂમિમાં યાત્રા નિમિત્ત જવાથી જે ફાયદા થાય છે, તેનાથી પણ વંચિત રહેવાનું થાય છે. તીર્થ ભૂમિએ જવાથી તેટલા વખત ગૃહકાય, વ્યાપાર, આરભ, પરિગ્રહાદિથી સ્વાભાવિક નિવૃત્તિ થાય છે અને બ્રહ્મચર્ય પાલન તથા શુભ ક્ષેત્રોમાં દ્રવ્ય વ્યયાદિ વડે પુછ્યાપાન વગેરે થાય છે.
અધ્યાત્મ ભાવથી રસાયેલાં તીર્થક્ષેત્રોમાં જનારને અનાયાસે પણ વિચાર શુદ્ધિ આદિના લાભ થાય છે.
મૂર્તિને નહિ માનવાથી શ્રી જિનેશ્વરદેવની દ્રવ્યપૂજા છૂટી જાય છે, તેથી દ્રવ્યપૂજા નિમિત્તે પણ જે શુભ દ્રવ્યવ્યય થયેા હતેા, તથા ભગવાનની સમક્ષ સ્તુતિ, સ્તાત્ર, શૈત્યવંદનાદિ થતાં હતાં, તે બધ થઇ જાય છે. અને શ્રી જિનમ ંદિરે જઇને પ્રભુભક્તિનિમિત્તે પાતાનાં દ્રવ્ય અને સમયને સદુધયોગ કરનારાં પુણ્યવાન આત્માઓની ટીકા અને નિન્દા કરવાનુ બાકી રહે છે. તેથી કિલષ્ટ કર્મની ઉપાર્જના અને બેધિ દુલભતા આઢિ મહાન દોષોની પ્રાપ્તિ થાય છે.
મૂર્તિને નહિ માનવાથી શ્રી જસંધના અકયને મોટો ફટકો પડે છે અને એક જ ધર્મ ને માનનાર વ્યક્તિઓમાં ધનિમિત્તે કુસ પનાં ઝેરી ખીજ વવાય છે.
મૂર્તિને નહિ માનવાથી શ્રી જિનેશ્વર દેવના ચાર પૈકી એક નિક્ષેપાની અવહેલના થાય છે, જે અવહેલના બાકીના ત્રણે નિક્ષેપાની અવહેલનામાં પરિણમ્યા સિવાય રહેતી નથી. આથી પણ ઘણા ગંભીર અને મોટા તાત્ત્વિક ગેરલાલા મૂર્તિને નહિ માનવાથી થાય જ છે. જેમાં મેટામાં મેટું નુકશાન અર્થાત્ કૃતઘ્નતા પેાષાય છે. વ વવા એસીએ તે હજારા પાનામાં પણ ન સમાય એટલા ગેરલાભ-મૂર્તિને નહિ માનવામાં રહેલા છે.
શ્રી જિનપૂજનનેા અપરંપાર મહિમા
શ્રી જિન પ્રતિમા સાક્ષાત્ શ્રીજિનરાજ તુલ્ય -વિલેપન વગેરેના મહિમા નીચેના લેાકમાં છે.
'स' पमजणे पुन्न', सहस्स च विलेवणे । સચત્તદમ્નિયા માહા, અન ́ત'નીચવાયદ I'
છે. તેના પ્રમાન