________________
પ્રકરણ-૧૦ મું
પપ
કાકા-નાના:
શ્રીજિનશાસન સ્થાદાગભિત છે. સુવિવેકપૂર્વકના આશયભેદથી. હિંસા પણ એહસો બની જાય છે. આત્મભાવ હણાય તે હિંસા છે પણ જેનાથી આત્મભાવ ન હgય તે હિસા નથી
દાન, દેવ-પૂજા, પ્રતિક્રમણ, પૌષધ, સાધુવિહાર અને સાધર્મિક વાત્સલ્ય વગેરે આત્મભાવને નહિ હણનારી ક્રિયાઓ છે અને એથી પરંપરાએ તે સંપૂર્ણ અહિંસા છે અને અંતે મુક્તિ પમાડે છે.
મુક્તિનાં સાધનેનું સેવન કરતાં થઈ જતી અનિવાર્ય હિંસા આત્મભાવને હણનારી થતી નથી, આ સમજણ જેઓને આવી નથી, તેઓ ધર્મબુદ્ધિએ જ અધર્મનું સેવન કરનારા બને કે અધર્મના સેવનને જ ધર્મનું કારણ માનનારા થાય, તે તેમાં નવાઈ જેવું નથી.
શ્રી જિનપૂજા એ દાનાદિ શુભ કાર્યોની જેમ જ આત્મભાવને વિકસાવનાર છે, તેથી હિંસાના નામે તેનાથી દૂર ખસવું કે અન્યને ખસેડવા તે આમહિત ઘાતી પગલું છે.
--*
* *
અને
DERSLEUX881828889898989 1988
મંદિર જવાનું ફળ "सप त्तो जिणभवणे पावइ छम्मासिफल पुरिसो । सवच्छरि तु फल दारदेस टिठओ लहइ ।।
અર્થ :- શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલે પુરુષ છ માસના ઉપવાસના ફળને પામે છે અને દ્વાર દેશે (ગભારા પાસે) પહેચેલે પુરુષ બાર મહિનાના ઉપવાસના ફળને પામે છે. વળી‘पयाहियेण पावइ वरिस सयौंफलतओ जिणे महिए। पावड वरिस सहस्सं, अणंत पुण्ण जिणे थुणिए ॥
અર્થ :–પ્રદક્ષિણા દેવાથી સે વર્ષના ઉપવાસના ફળને પામે છે છે. શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના એ ફળને પામે છે અને શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરવાથી જીવ છેઅનંત પુણ્યને ઉમ્મત કરે છે. B%8X3aBWEBDS SSSSSSS SS SSSSSSB ,