________________
પ્રકરણ-૧૧મું
પટ
કામ ?'
5. * * *
*
*
*
*
ન થાય તેવી કર્મની દિવાલને ૪૮ મિનિટની અંદર નામશેષ કરી દેવારૂપ ફળ ! આવું ફળ એક મિનિટથી ઓછા સમયમાં પણ મળી શકતું હોઈને અહીં ૪૮ મિનિટની અંદર લખ્યું છે,
શ્રી જિનપ્રતિમાને સ્વયં શ્રી જિનરાજ તુલ્ય જેવાની સમ્યગદષ્ટિવાળા આત્માઓ પૈકી અનેક આત્માઓ આવા ફળને પ્રાપ્ત કરીને અજરામર પદને વર્યા છે.
કોઈ ચક્રવતને ભેટતાં સામાન્ય પ્રજાજનને જે અપૂર્વ હર્ષઉલ્લાસ-પ્રમોદ વિસ્મય વગેરે થાય છે, તેના કરતાં ચઢીયાતા હર્ષઉલ્લાસ પ્રદ-વિમય ત્રણ જગતના નાથે શ્રી જિનેશ્વરદેવ સમાન તેમની પ્રતિમાજીને ભેટતાં આપણને થાય, તે કમેને કચરઘાણ કરી નાખનાર આત્મબળ જરૂર મુસ્કુરાયમાન થાય.
ત્રણ જગતના નાથના ભવ્યાતિભવ્ય દરબારમાં પગ મૂકતાંની સાથે જેમના મનનો સેર હર્ષિત થઈને નાચવા માંડે છે, તેમને રાગ-દ્વેષ નચાવી શકતા નથી પણ તેવાં નિમિત્ત મળતાં તેઓ સમતા જાળવી શકે છે. સમતા એ કેટલી મૂલ્યવાન ચીજ છે, તે જાણનુર સુજ્ઞ પુરૂષ શ્રી જિનપ્રતિમાની ભકિતની પ્રત્યેક તકને લાખેણું સમજીને તેને સમુચિત લાભ લેવામાં ભાગ્યે જ પ્રમાદ કરે છે. પ્રતિમા–પૂજનથી થતા ફાયદા
શ્રી જિન પ્રતિમાની પૂજાથી થતા ફાયદાઓની પણ થોડીક ગણત્રી કરી લઈએ.
હંમેશાં પૂજા કરનાર આત્મા પાપભીરુ બને છે. તેથી તેનાં અનીતિભર્યા. અપકૃત્યો કરવાના માઠા સંસ્કારે આત્મામાંથી ધીમેધીમે નાબુદ થાય છે. નિરંતર છેડે પણ સમય દેવાધિદેવના ગુણગાન કરવાનો અવસર મળે છે, તેથી થોડી-ઘણુ પણ અંત:કરણની વિશુદ્ધિ - છે.
હમેશાં પૂજા કરનારનું થોડું ઘણું દ્રવ્યુ પણ એજ શુભ ક્ષેત્રમાં ખર્ચાય છે અને તેથી પુણ્યબંધ થાય છે. અનીતિ, અન્યાય અને આરંભથી ઉપાર્જન થયેલું દ્રવ્ય પણ, જે અનીતિના ત્યાગની ભાવનાપૂર્વક અને પશ્ચાત્તાપાદિપૂર્વક મંદિરાદિ બંધાવવામાં વપરાય, તે તેથી દુર્ગતિ અટકે છે. મંદિરાદિ બંધાવવાથી લાખો મનુષ્ય તેને લાભ લે છે.
*
કન
*
ક
-
1
*
* ** *
-
માંt :*
- -