________________
પ્રતિમાપૂજન
શ્રી જિનેશ્વરદેવના ધમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલનમાં
'
રહેલા છે, નહિ કે માત્ર કલ્પિત યાના કલ્પિત પ્રકારના પાલનમાં ! જ્યાં દયા ત્યાં જિન ધર્મ, એવી વ્યાખ્યા જો નિરપેક્ષ હાય, તેા તે અધૂરી અને અસત્ય છે. જયાં શ્રી જિનરાજની સપૂર્ણ અને સત્ય વ્યાખ્યા છે.
આજ્ઞા, ત્યાં શ્રી જિનરાજના ધર્મ-એ
શ્રી જિનરાજની આજ્ઞા આગમામાં નિબદ્ધ છે અને આગમાના અર્થ પંચાગી યુક્ત શાસ્ત્રોમાં ગૂંથાયેલા છે. સૂત્ર, નિયુક્તિ, ચૂર્ણીિ, ભાષ્ય અને ટીકા એ પંચાંગી છે. એમાંના એક પણ અગને હિ માનનારા વસ્તુત: આગમાને જ નહિ માનનારા ઠરે છે.
સૂત્રના રચનાર શ્રી ગણધર ભગવંતા છે અને અર્થ કહેનારા શ્રી અરિહંતદેવ છે. શ્રીગણધર ભગવંતાનાં વચનાને માન્ય રાખવાં અને શ્રી અરિહંત ભગવંતાના કથનને અવગણવું, એ બુદ્ધિમત્તાનુ કાર્ય નથી, પણ પ્રધાનની આજ્ઞાને માનવી અને રાજાની આજ્ઞાને અવગણવી, તેના જેવુ વિવેકહીન કાર્ય છે.
૫૦
પ્રતિમાની વંદનીયતાના પુરાવા,
પ્રતિમા નિષેધકાએ માનેલ ખત્રીસ સૂત્રો અથવા આગમોનાં નામ નીચે મુજબ છે.
અગિયાર અ'ગ, ખાર ઉપાંગ, નંદી, અનુયાગ, આવશ્યક, દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, અને દશાશ્રુત
કધ.
આ બત્રીસ સૂત્રોમાં પણ ઠેર ઠેર સ્થાપના–નિક્ષેપાની સત્યતા, માનનીયતા અને વંદનીયતા દર્શાવેલી છે. તેની મૂકે હકીકત નીચે મુજબ છે.
શ્રી અનુગદ્વાર સૂત્રમાં પ્રત્યેક પદાર્થના ઓછામાં આછા, ‘નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ' એ ચાર નિક્ષેપા કરવાનું ફરમાન છે.
TRENNES
うまいね
શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર તથા દશ સત્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં સ્થાપનાના પણ સત્ય તરીકે સ્વીકાર કરવામાં આવેલ છે.
શ્રી આવશ્યક સૂત્રમાં ચારે નિક્ષેપાથી શ્રી અરિહંત પરમાત્માનુ ધ્યાન કરવાનું ક્રમાન છે. તેમાં ચતુવતિ સ્તવથી નામ અને બ્ય