________________
પ્રકરણ-૫ સુ
૨૭:
શ્રીજિનભક્તિ માટેનાં શૈત્ય અને મૂર્તિએ જગતભરમાં ઉત્તમમાં ઉત્તમ સ્થાન છે. પરમાત્માના શાસનના પેાતાના ઉપર અતુલ ભાવાપાર છે. એમ સમજી શકનાર પુણ્યાત્માઓ, પ્રમાત્મ-પરાયણ થવા માટે. શ્રી જિન ચૈત્ય અને મૂર્તિમાં જેટલેા ધનવ્યય થાય, તેને આછા જ માને અને તેનાથી વિપરીત પ્રકારના ધનવ્યયને અનર્થંકર તથા સ`સારમાં ડૂબાડનાર તરીકે જ સમજે એમાં કશુ` આશ્ચર્ય નથી !
શાસ્ત્રો તેમજ ઇતિહાસ કહે છે કે સમ્રાટ સપ્રતિએ કરોડો જિનખિંખે। ભરાવ્યાં હતાં તેમજ લાખા જિનરૌત્યા બધાવ્યાં હતાં. આવાં હજારા જિનબિ આ આજે પણ પૂજાય છે, એટલું જ નહિ, પણ પૂજ નારને અનુપમ ભક્તિભાવ પમાડવા દ્વારા આત્મકલાભ કરે જ છે. શ્રી જિનભક્તિના જીવંત મહાકાવ્ય સમા દેલવાડાનાં દહેરામાં વપરાએલા કરોડો રૂપિયા ખરેખર લેખે છે, એવું તેનું દર્શન કરનારા સહુ કાઇ આલે છે. કારણ કે પ્રભુશાસનને પામેલા ગૃહસ્થેા તા સારી રીતે સમજે છે કે શ્રી જિનભક્તિ આદિમાં નહિ. વપરાએલ દ્રવ્ય પ્રાયઃ પાતાની અને પેાતાના વશ-વારસની પરિગ્રહ સંજ્ઞાને પોષનારૂ થાય છે, એટલું જ નહિ પણ પેાતાને તથા પેાતાની સતતિને એશ આરામ અને મોજશોખના માર્ગે ચઢાવી દઈ અધેાગતિમાં ધકેલનાર થાય છે.
દાન, ભાગ અને નાશ એ ત્રણ પૈકી કોઈ એક માગે ધન જાય છે, તે સિવાય કાઈ ચાથેા માગ નથી. આ ત્રણમાં ઉત્તમ માર્ગ દાનના છે. દાનમાં પણ ઉત્તમ દાન, સર્વાંત્તમ પુરુષોની ભિકતમાં વપરાતું દાન ગણાય છે, સર્વોત્તમ પુરૂષામાં પ્રથમ શ્રી જિનેશ્વરદેવ છે. એટલે તેમની ભક્તિ માટેનાં અનુપમ, મનેાહર ગનચુંબી, કલાસમૃદ્ધ ઐત્યા ખાંધવામાં પેાતાને મળેલા ધનના સદુપયાગ કરવા, તેને શ્રી જિનમાર્ગમાં આસ્થાવાળા પુણ્યાત્માએ પાતાના જીવનનુ‘ પ્રથમ પવિત્ર કાર્ય સમજે છે.
આવા આત્માએ પાતાના ઘરની સજાવટ પાછળ ધન નથી વેડફતા, પણ શ્રી જિનચૈત્યને વધુમાં વધુ સજવામાં પેાતાના ધનનેા સદય કરે છે. ઘરની સજાવટ અને પેઢીની રેાનક સરવાળે મૂર્છા વધારે છે, જ્યારે શ્રી જિનોત્યાની સજાવટ અને ધાર્મિક સ્થળાની રાતક, મૂર્છા ઘટાડે છે.. એવી દૃઢ સમજ આવા પુણ્યાત્માઓ ધરાવતા હોય છે, ચૈત્યાદિમાં કરેલા ધનવ્યયથી થતા લાભ :
ચૈત્ય અને મૂર્તિમાં થયેલા ધનશ્ચય ધાર્મિક આત્માઓની સત્તા વાળા તથા સામુદાયિક વારસાવાળા હોય છે, જયારે પુત્ર પૌત્રાદિને