________________
પ્રતિમા–પૂજન
તેમ ઉપાસ્યની સ્થાપના ઉપાસ્યની ઓળખ કરાવવાનું કાર્ય ભલે કરી આપતી હોય, પણ સમ્યગૂ દર્શનાદિ ગુણની પ્રાપ્તિ સ્થાપનાની ઉપાસનાથી કેવી રીતે સિદ્ધ થાય તે માટે મૂળ ગાયને દેહવી જેમ જરૂરની છે, તેમ મૂળ ઉપાસ્યની ઉપાસના જ કાર્યકર નીવડે.
આ તકે યથાર્થ સમજના ઘરને નથી, એમાં દષ્ટાંત દર્દાન્તિકનું વૈષ્ટમ્ય છે; દૂધ એ દ્રવ્ય છે. જ્યારે સમ્યગ દર્શનાદિ ધર્મ એ ગુણ છે. દૂધરૂપી દ્રવ્યની પ્રાપ્તિ ગાય પાસેથી કરવાની છે, જ્યારે સમ્યગ દર્શનાદિ ધર્મની પ્રાપ્તિ ઉપાસ્ય પાસેથી જ કરવાની છે, એમ નથી, પરંતુ ઉપાસકે પોતાના આત્મામાંથી જ તે ગુણે પ્રાપ્ત કરવાના છે. એ પ્રાપ્ત કરવામાં પ્રગટાવવા ઉપાસ્ય અને તેની મૂર્તિ પ્રકૃષ્ટ નિમિત્ત છે.
જેમ ઉપાસ્યને મૂળ પિંડ અને તેને આકાર તેવા નિમિત્ત રૂપ બને છે. તેમ ઉપાસ્યની સ્થાપના પણ તેવા નિમિત્તરૂપ બની જ શકે છે. ઉપાસક જેમ ઉપાસ્યની વિદ્યમાન અવસ્થામાં તેમના મૂળ આકારની સેવા-ભક્તિથી સમ્યગૂ દર્શનાદિ ગુણોને ઢાંકી રાખનારાં આવરણને ખસેડી શકે છે અને પોતાના આત્મગુણેને પ્રગટાવી શકે છે. તેમાં ઉપાસ્યની અવિદ્યમાન અવસ્થામાં ઉપાસ્યની સ્થાપનાની સેવા-ભક્તિ દ્વારા પણ ઉપાસક સમ્યગૂ દર્શનાદિ ગુણોને આવરનારાં આવરણને હઠાવી આત્મગુણોને અવશ્ય પ્રગટાવી શકે છે.
ભીલકુમાર એકલવ્ય પોતાના ગુરૂ દ્રોણાચાર્યની મૂર્તિની સ્થાપના. કરીને તેની સેવા-ભક્તિ દ્વારા બાણવિદ્યામાં બાણાવળી અર્જુનને સમોવડિયે બન્યાનો દાખલે ઉત વિધાનનું સમર્થન કરે છે, તેમજ આવા અનેક દાખલાઓ કથાનુગમાં છે.
સાક્ષાત્ જિનને જ પૂજવાનો મિથ્યા આગ્રહ કેટલે પિકળ છે, તે તે-તે માગને ઉપાસકની ઉપાસના-પદ્ધતિ જોતાં પણ સમજાય છે, કારણ કે દરેક વર્ગ પોતાના ઈષ્ટદેવની અવિદ્યમાનતામાં તેમની જે સેવાભક્તિ કરે છે, તેમાં તેમને કેઈ એક પ્રકારની સ્થાપનાનીજ સેવા ભક્તિ કરવી...... અને તેનાથી પિતાને લાભ થયાને એકરાર તે સર્વ કરે છે. કારીગરને મકાન અને પૂજનીય પણ આપણને દેવ પૂજનીય ! .: ઉપાસ્વથી સ્થાપના એ ઉપાસ્યની ગેરહાજરીમાં ઉપાસક માટે એક મકાનના પ્લાન એટલે કે નકશાની ગરજ સારે છે.