________________
પ્રતિમા કઈ રીતે પૂજનીય ?
નામ-સ્થાપનના બે બે પ્રકાર :
નામ બે પ્રકારનાં હોય છે, તેમ સ્થાપના પણ બે પ્રકારની હોય છેઃ
ઘટ પદાર્થનું “ઘ' એવું નામ અને ઘટ પદાર્થ સિવાયના શરીરાદિ અન્ય પદાર્થનું “ઘટ” એવું નામ-એ જ રીતે ઘડા પદાર્થને આકાર તે પણ સ્થાપના અને ઘડાકારનું ચિત્રામણ આદિમાં આલેખન તે પણ ઘડાની સ્થાપના છે.. | મૂળ વસ્તુના આકારમાં કે મૂળ આકાર વાળીથી ભિન્ન વસ્તુના આકારમાં તફાવત હેતે નથી, તેથી બંનેને એક જ નામથી સંબોધવામાં આવે છે અને બંને પિતાના સ્થાને એ સરખે બોધ કરાવે છે. '
હાથી-ઘડાના પ્રત્યક્ષ આકારે કે તેમાં ચિત્રે, રાજા-રાણીના પ્રત્યક્ષ આકાર કે તેમના ચિત્રિત આકાર, હાથી-ઘડા કે રાજા-રાણીનું જ ભાન કરાવે છે, પણ અન્ય પદાર્થોનું નહિ.
મૂળ વસ્તુ પણ જેમ સ્થાપનાથી ઓળખાય છે, તેમ સપના વસ્તુ પણ અકારથી જ ઓળખાય છે. બંનેથી ઓળખાણ તે આકારની થતી હોવાને લીધે, બંનેથી એક સર્ખ જ બેધક કાર્ય થાય છે.
ઉપાસ્ય દેવ અને તેમની સ્થાપના, એ બંને વસ્તુઓ આકારથી જ ઓળખાય છે, તેથી તે બંને એક સરખું જ બોધ કરાવવાનું કાર્ય કરે છે, એમ માનવું તે સર્વથા યુક્તિયુક્ત છે.