________________
કે '
, , ,ને કુક
એ , ' , '
રે
.
ર
પ
| |
|
પ્રકરણ-૪ થું
૧૯ ગુણ – બહુમાન વગેરે એકેક કાર્ય પણ અનંતી કર્મ નિજ ને સાથ આપનાર છે, તો પછી એ સઘળાં ઉત્તમ કાર્યો ત્યાં 30 સાથે સિદ્ધ થાય છે, એવી શ્રી વીતરાગની તેમની સ્થાપના દ્વારા થતી). ઉપાસના સુજ્ઞ પુરૂષને અત્યંત આદરણીય બને, તે સ્વાભાવિક છે.
સર્વોત્તમ વિશ્વપુરુષ એવા શ્રી વીતરાગ પરમાત્માના સર્વોત્તમ ગુણની ભૂરિ– ભૂરિ અનુમોદના કરવાને જે ધન્યાતિધન્ય અવસર તેમની સ્થાપનાની પૂજા-ભક્તિ કરતાં સાંપડે છે, તેનો વધુમાં વધુ લાભ લેએ આ માનવભવને સાર્થક કરવાને એક શ્રેષ્ઠ ઉપાય છે. " સર્વ માટે સ્થાપનાને સ્વીકાર અનિવાર્ય છે. - પોતાના ઈષ્ટ ઉપાસ્યને વીતરાગ માનનારાને જેમ ઈષ્ટની ઉપાસનો માટે મૂતિ, સ્થાપના વગેરેની ખાસ જરૂર પડે છે, તેમ પિતાના ઈષ્ટને સરાગી માનનારાઓ પણ ઈષ્ટની ઉપાસના માટે તેની સ્થાપનાને
સ્વીકારની કરે જ છે. એમની પ્રતિમા દ્વારા થતી આરાધના કે વિરાધના. એમને અનુક્રમે રાજી કે નારાજ કરનારી થાય-એ સ્વભાવિક છે. એવા સરાગી પરમેશ્વરનું નામ માત્ર જપવાથી પણ ઈષ્ટસિદ્ધિ થાય છે, એવું માનનારા તેમની પ્રતિમાની પૂજ્યતાને ન માને અથવા તેનાથી ઈષ્ટસિદ્ધિ થાય છે, એવું ન સ્વીકારે, એ બને જ કેમ?,
જેઓ પોતાના ઈષ્ટને સર્વજ્ઞ અને સર્વવ્યાપક માને છે, તેઓ કહે છે કે-જેમ અતિશય માટે હાથી કે પર્વત એક નાના કાચ કે દર્પણમાં પ્રતિબિ બિત થઈ જાય છે અને તે વખતે તેનું પ્રમાણ જ માત્ર નાનું બને છે, કિન્તુ તેના અંગોપાંગાદિ અવયવો તે જેવાં છે, તેવાં જ રહે છે. તેમાં વ્યાપક ઈશ્વરની (નાના પ્રકારનાં સર્વ અવયવવાળી) મૂર્તિની આરાધના એ સાક્ષાત્ વ્યાપક ઈશ્વરની આરાધના જેટલી જ ફળદાયી છે. | સામાન્ય મનુષ્યને વ્યાપક ઈશ્વરની કલ્પના અસંભાવ્ય છે, તે તે તેની મૂતિ દ્વારા જ સંભવિત બને છે અને તેની ઉપાસનામાં ઉપાસકનું ચિત્ત એકાગ્ર બની શકે છે. વળી સર્વ વ્યાપક ઈશ્વર તેની મૂતિમાં પણ પહેલા જ છે. એટલે તે મૂર્તિ પણ પરમેશ્વરના અંશ. વાળી બને છે, તેથી પણ મૂર્તિની આરાધનાથી પરમેશ્વરની આરાધના અવશ્ય થાય છે. વ્યાપક ઈશ્વર અવતારને પણ ધોરણ કરે છે, તે વખતે જુદા જુદા ઘણુ શરીરને ધારણ કરીને જ તે અવતાર ગ્રહણ કરે છે.