________________
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહયું!
આ પાનાપાસ
ના કામ મ ક ન મળતા કાક
પૂજાનું ફળ પૂજકના પરિણલ્મના આધારે,
અહીં એટલું સમજી લેવાની ખાસ જરૂર છે કે શ્રી જિનશાસનમાં ઉપાસ્યની ભાવ – અવસ્થાની પૂજા પણ ઉપાસકના શુભ પરિણામના આધારે ફળ આપે છે.
તે પરમાત્મા હંમેશાં પ્રાણીમાત્ર ઉપર એક સરખા પ્રસન્ન રહેનારું તથા કુપારસથી ભરેલા છે. આમ “હેવા છતાં જયાં સુધી ઉપાસક તેમના પ્રત્યે સન્મુખ વૃત્તિવાળે કે આરાધક મનોદશાવાળો અનતે નથી, ત્યાં સુધી તે કાંઈ પણ ફળ મેળવી શકતા નથી.
આરાધક પિતાના શુભ પરિણામનાં આધારે આગળ વધે છે. એ શુભ પરિણામના જાગૃતિ માટે આરાધ્યને સાક્ષાત્ દેહ અને તેને આકાર જેમ વંદન – પૂજન-નમસ્કારાદિ દ્વારા નિમિત્ત બને છે, તેમ આરાધ્યની સ્થાપના પણ તેની પૂજા વગેરે દ્વારા આરાધકના પરિણામની નિર્મળતા સાધી આપે છે. - શ્રી વીતરાગની સાક્ષાત્ ઉપાસના પણ જેમ શ્રી વીતરાગને લેશ માત્ર ઉપકાર કરનારી નથી, તેમ છતાં જેમ પૂજકને માટે ઉપકારક થાય છે, તેમ શ્રી વીતરાગની સ્થાપનાની ઉપાસના પણ શ્રી વીતરાગને લાભદાયક નહિ હોવા છતાં ઉપાસકને તે અવશ્ય લાભ કરે છે કારણ કે એના દ્વારા ઉપાસકને ગુણબહુમાન, કૃતજ્ઞતા, વિનય વગેરે ગુણેનું પાલત અગ્ય સિદ્ધ થાયે છેપ=વિવારે) અને ગુણની પ્રાપ્તિની પ્રેસણ-પૂણ એથી અવશ્ય મળે છે.