________________
પ્રકરણ ૩ જુ
ઓળખાણ, મરણ કે ભક્તિ કરવા માટે ભાવ આકાર અથવા ભિન્ન પદાર્થમાં રહેલા આકાર એક
કરે છે.
૧૫
પદાર્થમાં રહેલા સરખુ જ કા
htt
શ્રી તીર્થ કર પરમાત્માએ શ્રી ગણધર ભગવંતા અને ખીજા પણ ઇષ્ટ તેમજ આરાધ્યતમ પુરુષો પોતપોતાના કાળમાં પણ પોતપોતાના આકાર વડે જ ઓળખાતા હતા. કારણ કે અવધિજ્ઞાન અને મંનઃપવ જ્ઞાન આદિ અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા મહર્ષિએ પણ શ્રી તીથ કર આદિના અરૂપી આત્મા કે તેના ગુણાનું પ્રત્યક્ષ જ્ઞાન કરવાને અસમર્થ હતા. તેઓ પણ તે વિશ્વોત્તમ પુરુષોને તેમના ઔદારિક દેહરૂપી પિડ અને તેના આકારથી જ ઓળખતા હતા. તેા પછી અતીન્દ્રિય જ્ઞાનથી રહિત એવા બીજા છદ્મસ્થ આત્માએ તેમને તેમના પિડ અને આકાર વડે જ ઓળખે, એમાં નવાઇ શી છે ?
j
સમ તારૂ પણ મહાસાગરને બે હાથે તરી શકતા નથી, પણ તે તરવા માટે સુદૃઢ નૌકાના સહારા લે છે. તેા પછી સમર્થ જ્ઞાની ભગવંતા પણ જો સ ંસારરૂપી સમુદ્રને તરવા માટે શ્રી જિનબિંબને સહારા લે, તા જિનબિ બની ભક્તિ છદ્મસ્થ માત્ર હેાસે-હાંસે કરે તે સ્વાભાવિક છે.
ઉપાસ્યને આળખવા–ઓળખાવવાનુ કાર્ય જેમ ઉપાસ્થના મુખ્ય આકારથી થાય છે, તેમ અન્ય વસ્તુમાં સ્થાપિત કરેલા ઉપાસ્યના આકારથી પણ તે કાર્ય સિદ્ધિ થાય જ છે. તેથી ઉપાસ્યની આકારમય સ્થાપના પણ ઉપાસકને ઉપાસ્ય જેટલી જ માનનીય પૂજનીય, અને વંદનીય અને છે, તેમાં લેશ માત્ર વિવાદને સ્થાન નથી.
પેાતાને ગમતી વસ્તુને આકાર પણ માનવના મનને હરી લે છે. તે તેને ટીકી ટીકીને નિરખે છે. તેનાથી તેનું હૈયું હરખાય છે, તેથી... એમ નક્કી થાય છે કે માનવ માત્રના મનમાં રહેલા આકાર પ્રત્યેના
bo
આદર મૂર્તિ પૂજાનાં મહત્ત્વને જણાવે છે.
પત્થરની ગાય દૂધ ન દે, પણ પ્રતિમા પૂજનથી તેા ગુણા પ્રગટાવી શકાય.
કેટલાક એવા તર્ક કરે છે કે- પત્થરની ગાયને લેવાથી ગાય કેવી હાય, તેના ખ્યાલ આવે, પણ તે ગાય દૂધ આવી શકતી નથી;