________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) રેને નાશ કરવાને ઉપદેશ અને લેખનાદિદ્વારા પ્રયત્ન કરે છે. અનેકાતરાનશક્તિ ખરેખર એકાન્ત મિથ્યા વિચારને જગમાંથી નાશ કરવા પ્રયતશીલ બને છે; સારાંશ કે અનેકાન્તધારક જ્ઞાનીઓ એકાતવાદના કુવિચારેને નાશ કરવાને પિતાનાથી બનતું કર્યા વિના રહેતા નથી. જગતમાં અનાદિકાળથી આ પ્રમાણે ચાલ્યા કરે છે અને ચાલશે. અધ્યાત્મજ્ઞાન સત્ય હેવાથી તેને દુનિયામાં સ્થાયી ભાવ હોય છે. અધ્યાત્મજ્ઞાન પિતાના બળથી મિથ્યા વિદ્યાને હઠાવવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાન પિતાના સામર્થ્યવડે કર્મોનો નાશ કરવામાટે સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનનું માહાતમ્ય તે જ્ઞાનને જે પામે છે તે જ સમજી શકે છે. આશા-તૃણુના બીજોને નાશ કરે હેય તે અધ્યાત્મજ્ઞાનની સેવા કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાન પામીને અન્તરમાં સમજવું જોઈએ કે બાસ્થવિષયે જુઠા છે.
બાહ્યમાં કરવા ગ્ય કાયોને અધિકાર પ્રમાણે કરવાં જોઈએ; એમ જે ન કરવામાં આવે તો અધ્યાત્મજ્ઞાનથી પણ ઉપાધિ ટળતી નથી અને દુનિયાના વ્યવહારમાં પણ બળ પ્રાપ્ત થતું નથી–તે ઉપર એક અન્યદર્શનીનું દષ્ટાંત કહેવામાં આવે છે. એક નગરીમાં સુધન્વા નામને એક નૃપતિ રાજ્ય કરતો હતો
તેને એક સુમતિ નામની પુત્રી હતી અને એક ભદ્રક અધ્યાત્મજ્ઞા- નામને પુત્ર હતું. સુધન્વા રાજાને પુત્ર અને પુત્રીનીએાએ વ્યવહારધર્મકલિતો ઉપર અત્યંત પ્રીતિ હતી, તેણે ભદ્રક પુત્રને ઉપાધ્યાય સેવવી જોઈએ. પાસે બહેતર કળાને અભ્યાસ કરાવ્યો અને પુત્રીને
ચોસઠ કલાનો અભ્યાસ કરાવ્યું. સુમતિ પુત્રી વેદાન્ત સાનને અભ્યાસ કરવા લાગી. એક મહાત્મા તેના બાગમાં ઉતર્યા હતા તેની પાસે સુમતિ દરરોજ બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરવા જતી હતી. સુમતિને બ્રહ્મચર્યથી ઘણો આનન્દ મળતો હતો. એક દિવસ ભદ્રક રાજપુત્ર પણ સુમતિની છિદ્રાન્વેષણું કરતે કરતા તે જ્ઞાન ચર્ચા સાંભળવા લાગ્યું. ભદ્રકને પ્રતિદિન ચર્ચામાં રસ પડવા લાગ્યો. ઘણા દિવસે ભદ્રક બ્રહ્મજ્ઞાનમાં પ્રવીણ થયો પણ તે વ્યવહારકુશલ ન હોવાથી મહાત્માના આપેલા બ્રહ્મોપદેશની દૃષ્ટિને વ્યવહારમાં પણ આગળ કરવા લાગ્ય, અર્થાત્ વ્યવહારકાર્યમાં પણ બ્રહ્મજ્ઞાનની વાર્તાઓ કરવા લાગ્યો. એક દિવસ રાજાએ સભા ભરીને તેને યુવરાજની પદવી ઉપર સ્થાપ્યો અને કહ્યું કે, હું રાજપુત્ર ! તું હવે સર્વ રાજ્યની અને લશ્કરની સંભાળ રાખ. ભદ્ર ભદ્રકતાને આગળ ધરીને કહ્યું કે, રાજ્ય કે રાજા વા સૈન્ય સર્વ અસત્ છે, બ્રહ્મ સત્ય છે અને માયા અસત્ છે, હું પણ નથી અને તે પણ
For Private And Personal Use Only