Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
જોઈએ. તથા ગળાનુધિ-બન્નાનુન્ધિ વસ્ત્રના વિભાગ સ્પષ્ટતયા દેખાય નહીં. આ પ્રમાણે પ્રતિલેખન, પ્રસ્ફેટન ન કરે. તેમજ મોર્ટારું ચેક-અમર્શવત ભીંત આદિને સઘટા હાય આ પ્રમાણે પ્રતિલેખન અને પ્રસ્ફોટન ન કરે, હવે કેટલી વખત પ્રસ્ફોટન અને પ્રમાર્જન કરવું જોઈ એ તે કપુરિમા ” ઈત્યાદિ ગાથાંશ દ્વારા કહે છે. છવ્વુત્તરમ-પુર્વાશ્માઃ મૃતનાપૂર્ણાંક છ વખત વસ્ત્રોનું પ્રસ્ફાટન ન કરે. એના આ પ્રકાર છે. વજ્રના સામા ભાગને ત્રણ ભાગેામાં કલ્પિત કરે એ ત્રણે ભાગાને સારી રીતે જોઈ લીધા પછી એક એક ભાગનું એક એક વાર પ્રસ્ફાટન કરે, આ પ્રમાણે વસ્ત્રના પાછલા ભાગનું' પણ પ્રસ્ફેટન કરે, આ પ્રમાણે પ્રસ્ફેટનના છ ભેદ હાય છે. તથા નવલોડા-નવઘોટા: વજ્રનુ નવ વખત પ્રમાર્જન કરે. એ પ્રમાર્જન આ પ્રમાણે છે. જે વસ્ત્રની પ્રતિલેખના કરવાની હાય એ વજ્રના સામેના ભાગને ત્રણ ભાગેામાં કલ્પિત કરીને એ ત્રણે ભાગેાની પ્રતિલેખના કરતી વખતે જો કાઈ ભાગમાં જીવજંતુ દેખાય તે તેને યતનાપૂર્ણાંક ત્રણે ભાગેને ત્રણ ત્રણ વખત પ્રમાન કરે. આ પ્રમાણે નૌ ખાટા થયા. જે પ્રમાણે સામેના ભાગમાં નવ વખત પ્રમાનરૂપ નૌખાટાનુ નિરૂપણ કરેલ છે એજ પ્રમાણે વસ્ત્રના ખીજા ભાગમાં પણ નોખાટા થાય છે. પરંતુ તેની અહીં વિવક્ષા કરેલ નથી. આ પછી વાળી જાળિવિસોi-માળિ પ્રાળિવિશોધનમ્ અને હાથેાનુ પ્રતિલેખનરૂપ વિશેાધન કરવુ' અને હાથ ઉપર જો કેાઈ જીવજંતુ આદિ પ્રાણી બેઠેલ હાય તા એનું વિશેષન અર્થાત નિય એવા સ્થળે પરિષ્ઠાન કરવું.
ઉપર કહેવામાં આવેલ પ્રતિલેખનાઓના ભેદ પચીસ હેાય છે, તે આ પ્રમાણે છે. “ ઉર્ધ્વ, સ્થિર, અતિ ” એ ત્રણ ભેદ, બન્નેને મેળવતાં સાત થયા. છ પુરિમ,’ તેર, નૌખાટા' બાવીસ, ‘અને હાથેાનુ વિશેાધન ’ ચાવીસ, એક ભેદ હાથ ઉપર ચાંટેલા જીવજંતુ આદિ પ્રાણીયાના એકાંતમાં પરિષ્ઠાપન રૂપ પ્રાણી વિશેષન ' પચીસ, આ પ્રમાણે પચીસ ભે પ્રતિલેખનાના છે. “ બામટા ” આદિ તેર પ્રકારના પ્રતિલેખનાના દોષ કહેલ છે. આથી તેનું પ્રતિલેખના રૂપથી ગ્રહણ થતુ નથી. પરપા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫