Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને અનુભાગબંધ આ ચાર પ્રકારના બંધને શુભરૂપથી પરિણમવા દે છે. સૂત્રમાં “ગયુવ” એવું જે કહેલ છે, એનું તાત્પર્ય એ છે કે, એક ભવમાં જ એક જ વખત અન્તમુહૂર્તમાં જ જીવ આયુને બંધ કરે છે. आउयं च णं कम्मं सिया बंधइ सिया नो बंधइ-आयुष्कं च ख, कम स्यात् बध्नाति જાન્નવદનતિ જે જીવનું સંસાર પરિભ્રમણ અવશિષ્ટ છે. તે જીવ આયુ કમને બંધ કરે છે. તથા જે જીવને સમતિ થઈ ગયેલ છે તે એના પછી અશભ આયુને બંધ નથી કરતે. જીવને સંસાર ભ્રમણ કાળ અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર જ રહે છે. ત્રીજો ભાગ આદિ શેષ આયુવાળા જીવના દ્વારા આયકર્મ બાંધવામાં આવે છે. આનાથી ભિન્ન સ્થિતિમાં નહીં. જો કેઈ જીવ એજ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરી લે છે તે એ જીવ આયુ કમેને બંધ કરતે નથી અને અનુપ્રેક્ષાના પ્રભાવથી જીવ આયુ કમ બાંધે પણ છે તેમ નથી પણ બાંધતે.
આ પ્રમાણે અનુપ્રેક્ષાના પ્રભાવથી જીવ માતાચાયાપિન્ન = of વર્ષ नो भुज्जो भुजो उवचिणाइ-आसातावेदनीयं च खलु नो भूयो भूयः उपचिनोति અસાતા વેદનિય કમ તથા અશુભ પ્રકૃતિને વારંવાર બંધ કરતા નથી. જે કોઈ જીવ પ્રમાદનું સેવન કરે છે તે એને પણ બંધ કરે છે.
तथा चाउरंत संसारकंतारं खिप्पमेव वीइवयइ-चातुरन्तं संसारकान्तारं क्षिप्रમેવ ત્રિગતિ ભાવનાના પ્રભાવથી જીવને આ ચતુતિરૂપ સંસાર તાત્કાલિક વિનષ્ટ થઈ જાય છે. અર્થાતુ આ ચતુગતિરૂપ સંસારને અપેક્ષાશાળી જીવ ઘણી જ ઝડપથી પાર કરવાવાળે થઈ જાય છે. આ ચતુર્ગતિરૂપ સંસાર મળશે
બળવે હીરાઉં-કન િવહુ નવાં વીર્વાધ્યમ્ અનાદિ અને અંતરહિત-અનંત છે. દીર્ધકાળ વાળે છે અથવા દીઘવ છે. એમાં પરિભ્રમણ કરાવાના કારણભૂત કર્મરૂપી માગ દીર્ઘ છે.
ભાવાર્થ-અનુપ્રેક્ષાનું ફળ બતાવતાં સૂત્રકાર કહે છે કે, અનુપ્રેક્ષાનો આ અપૂર્વ પ્રભાવ છે કે, એના બળ ઉપર જીવ આયુકમ સિવાય શેષકર્મોના ગાઢ બંધનથી બંધાયેલ પ્રકૃતિનાં બંધનને ઢીલાં બનાવી દે છે. દીર્ઘકાળની સ્થિતિ વાળી પ્રકૃતિને અલ્પકાળની સ્થિતિમાં લાવીને રાખી દે છે. જે પ્રકૃતિને ઉદય તીવ્રરૂપમાં આવવાવાળો હોય તેને મદરૂપ ઉદયમાં પરિણમાવી દે છે. પ્રતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ આવા ચાર પ્રકારના અશુભબંધને શુભબંધરૂપ કરી દે છે. “બાયુવર્ક” પાઠ સૂત્રકારે આ માટે રાખેલ છે કે, જીવને આયુકમને બંધ એકવાર જ અંતમુહૂર્ત કાળમાં એક ભવમાં જ થાય છે. અસાતા વેદનીય આદિ અશુભ પ્રકૃતિને બંધ જીવને વારંવાર થતો નથી. તથા એવા જીવને આ અનાદિ અનંતરૂપ સંસાર ઘણીજ ઝડપથી નષ્ટ થઈ જાય છે. અર્થાત એ જીવ સંસારને સુખપૂર્વક પાર કરી જાય છે. પારરા,
અનુપ્રેક્ષાવાળા ધર્મકથા પણ કરે છે, જેથી તેવીસમાં બેલમાં એ ધર્મકથા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪