________________
કર્મ પ્રકૃતિ કા વર્ણન
અન્વયાર્થ–જીવ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો દ્વારા જેને કરે છે એનું નામ કર્મ છે. મારું મન એ કર્મ ભટ્ટ-શષ્ટ આઠ છે. રાજુપુત્રં નધિમં વોમિ-આનુપૂર્ચા ચણામં વક્ષ્યામિ આ કર્મોને પૂર્વાનુપૂર્વે અનુસાર યથાકમથી હું કહીશ. પશ્ચાનુપૂર્વી અનુસાર નહીં, નૈ વો अयं जीवो संसारे परियई-यैः बद्धो अयं जीवः संसारे पर्यटति २॥ ॐाथी બંધાયેલ એ જીવ ત્રસ અને સ્થાવર પ્રાણી નરક નિગોદ આદિ રૂપથી આ સંસારમાં ભ્રમણ કર્યા કરે છે.
ભાવાર્થ–મિથ્યાત્વ આદિથી યુક્ત જીવ આવા કર્મોને કરે છે, અને એવા એ કર્મોને ઉદય આવવાથી નરક નિગોદ આદિ ગતિના દુઃખને ભગવ્યા કરે છે. એ કમ મૂળ રૂપમાં આઠ પ્રકારનાં છે. / ૧ / વિદન નાખવોવાળું અંતરાચ-અન્તરાચં અંતરાય કર્મ છે (૮).
ભાવાર્થ–જીવનું લક્ષણ જ્ઞાને પગ અને દર્શને પગ છે, જ્ઞાનોપયોગને રેકનાર–આવરણ કરનાર છે એનું નામ જ્ઞાનાવરણ કર્મ છે. જેમ સૂર્ય મેઘને આવૃત કરી લે છે. આ પ્રમાણે એ કર્મ આત્માના આ જ્ઞાનગુણને ઢાંકી દે છે. (૧) પ્રતિહાર-દ્વારપાળ જે રીતે રાજાનું દર્શન થવા દેતું નથી એજ પ્રમાણે આત્માના દર્શન ઉપગને જે ઢાંકી દે છે-એને પ્રગટ થવા નથી દેતું એ કર્મનું નામ દર્શનાવરણ કર્મ છે. (૨) જે પ્રમાણે મધુર લિસ તરવારને ચાટવાથી જીભ કપાઈ જાય છે અને મધુને સ્વાદ પણ આવે છે. એજ પ્રમાણે જેના દ્વારા જીવને સુખ દુઃખ બને અનુભવ થાય છે તે વેદનીય કર્મ છે. (૩) જે આ જીવને શરાબ (દારૂ)ની માફક મુગ્ધ કરે છે–ગાંડ બનાવી દે છે, બીજાની વસ્તુને પિતાની માનવાની પરિણતિમાં ફસાવી દે છે. તેનું નામ મોહનીય કર્મ છે. આનાથી જીવ બીજાની વસ્તુને પિતાની માનીને એના પરિણમનથી પિતાનામાં “હું સુખી છું, હું દુઃખી છું.” આ પ્રમાણે કલ્પના કરતા રહે છે. (૪) જે જીવને બીજી ગતિમાં લઈ જાય અથવા જે કર્મના ઉદયથી પ્રાપ્ત એક ગતિથી જીવ પોતાની ઈચ્છા અનુસાર એનાથી બીજી ગતિમાં ન જઈ શકે, અર્થાત જે પ્રમાણે પગમાં પડેલી એડી. જીવને ત્યાં જ એક સ્થાન ઉપર રેકી રાખે છે એજ પ્રમાણે વિવક્ષિત ગતીમાં જે જીવને રોકી રાખે ચાહવા છતાં પણ જીવ તે ગતીથી બીજી ગતીમાં ન જઈ શકે એ કમનું નામ આયુ કર્મ છે. (૫) જે કર્મ જીવના શરીર આદિકેની નાના પ્રકારથી રચના કરે, જે પ્રમાણે ચિત્રકાર અનેક પ્રકારનાં નાનાં મોટાં ચિત્ર બનાવે છે, એ કર્મનું નામ નામકર્મ છે. શરીરનું સુંદર બનવું, નાનું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૧૩