________________
જે જીનવચનની આરાધના કરવામાં અતિચાર લાગી જાય તે એ અતિચારને આચાર્યાદિકની સમક્ષ પ્રકાશિત કરી એનું શોધન કરી લેવું જોઈએ. કારણ કે આલોચના શ્રવણ ગ્ય એ આચાર્યાદિક જ હોય છે. અન્ય નહીં, આ વાતને સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રગટ કરે છે. --“વફુગાવાના” ઈત્યાદિ!
અન્વયાર્થ––એ આચાર્ય આદિક વસ્તુશામવિજ્ઞાન–વદુકામવિજ્ઞાન આગમના અંગ ઉપાંગ વગેરેના વિશિષ્ટ જ્ઞાતા હોય છે. તથા સમાદિ ૩HચTIસનાબૂદાવાદ દેશ, કાળ, આશય આદિના વિશિષ્ટ જ્ઞાનથી એ આલોચના કરવાવાળા શિષ્યજનના ચિત્તમાં મધુર ભાષણ આદિથી સમાધિને ઉત્પન કરે છે. અને એમને ગુનાહી-ગુનાળિઃ સારા ગુણોનું ગ્રહણ કરાવે છે. આથી એમનામાં એટલી વિશેષ યોગ્યતા તથા જ્ઞાનાદિની સંપન્નતા હોવાથી એજ આલોચના સાંભળવા ચોગ્ય છે. અર્થાત શિષ્યજનોનું કર્તવ્ય છે કે, તે દેષ આદિના લાગવાથી તેઓ ખાસ કરીને પિતાના આચાર્ય આદિની પાસે એની શુદ્ધિ કરવા માટે આલોચના કરે. આલોચનાને અર્થ પણ એજ છે કે, શુદ્ધ ભાવથી ગુરૂની પાસે પોતાની ભૂલને પ્રગટ કરવી. આ પ્રમાણે કરવાથી લાભ એ થાય છે કે, ભૂલનું શેધન થઈ જાય છે. અને મહાવ્રતની શુદ્ધિ થઈ જાય છે. / ૨૬૧ /
કંદર્પાદિ ભાવનાકા નિરૂપણ
હવે સૂત્રકાર પહેલાં કહેલ કંદર્પ આદિ ભાવનાઓના પરિવાર નિમિત્ત એનું પ્રત્યેકનું સ્વરૂપ કહે છે-“પયાડુંઈત્યાદિ / ચાર ગાથાઓ –
અન્વયાર્થ–સંપશુપાઉં-ચંપાળે કંઇપ–કામકથાઓ તથા કૌમુખ્યકાયા તથા વચનની કુચેષ્ટાઓને કરવાવાળા તથા ઢસટ્ટાવહાવિહાર વિશ્લાવિંતો-શરુસ્વભાવાવિવથrfમઃ પરં વિરમાપયેત્ શીલ. સ્વભાવ, હાસ અને વિકથા આદિથી બીજાને વિસ્મિત કરવાવાળા મનુષ્ય નાં ભાવમાં ગુરુજાન માવાનાં રોતિ કાંદપીભાવનાવાળા માનવામાં આવેલ છે. કામત્તેજક
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
३४८