Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 369
________________ ક્રમિક્તા બને છે અથવા ન તે યુગપત્તા” આ પ્રમાણે જે ધર્માચાર્યના અવ વાદી હોય છે તે આ પ્રકારે કહે છે કે,–“આ ધર્માચાર્ય ન તે વિશુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલ છે. અથવા ન તે વિશુદ્ધ વંશમાં જનમેલ છે. લૌકિક વ્યવહાથી એ સઘળા બિલકુલ અજાણ છે. ઉચિતતા તે એમનામાં બિલકુલ હોતી નથી.” આ પ્રમાણે ધર્માચાર્યનું અવર્ણવાદ કરવાવાળા મુનિ ગુરૂ સેવાથી હમેશાં પરાક્રમુખ રહે છે. અનુચિત વિદ્યાવાળા અને છિદ્રાષિ હોય છે. બધાની સામે પોતાના ગુરૂદેવના દેશોને કહેવામાં તેને કેઈ સંકેચ આવતે નથી. સમજાવવા છતાં પણ તે સમજાવનાર સામે પણ પ્રતિકુળ બની જાય છે. તથા સંઘને અવર્ણવાદી સંઘની નિંદા કરે છે. “અરે સંસારમાં તે બીજા પણ અનેક સંઘ છે, કુતરાના, શિયાળીયાના તે પછી આ સંઘ એ કર્યો અને ખો સંઘ છે.” તથા સાધની અવણવાદીની વિચાર ધારા આ પ્રકારની હોય છે, ” અરે આ સાધુ તે પરસ્પરમાં એક બીજાને જોઈ નથી શક્તા અને આ કારણ છે કે, સઘળા અલગ અલગ થઈને દેશાંતરમાં વિરચતા રહે છે. ગુરૂઓની સેવા કરવી તે એક બાજુ રહી પરંતુ આ તે એમના સાથી પણ થતા નથી અને સ્વચ્છ'દિ રહે છે. જેના ગુણેને જોઈને મુનિજન આનંદિત થાય છે તેના પણ અતિચાર આદિ દેષોને સહન કરી શક્તા નથી. આ પ્રકારના જ્ઞાન આદિના અવરણુંવાદિ હોય છે. માયા શબ્દને અર્થ શઠ (કપટ) છે. આ માયા જેને હોય છે તે મારી છે. મારી પોતાના સ્વભાવને ઢાંકતા રહે છે. અને બીજાના સદગુણોની પણ નિંદા કરે છે. ચિરની માફક બધી બાજુ શકિત મનવાળા થઈને પોતાના આચારને ગૂઢ રાખીને તથા પોતાના વ્યવહારને સિકકો જમાવવા માટે જુઠું બોલ્યા કરે છે. આવી વ્યક્તિ કિબિશી ભાવના વાળી મનાયેલ છે. જેથી આ ભાવનાને પણ દુર્ગતિના હેતુરૂપ જાણીને મોક્ષના અભિલાષીઓએ છેડી દેવી જોઈએ. ૨૬૪ | અન્વયાર્થ–પુરોપ-અનુરોપકારઃ સદાય વિરોધશીલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૫૧

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372