Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 368
________________ કેવળીયાનાં, ધર્માચાર્ય'નાં, સંધનાં અને સાધુનાં જે અવણુવાદ કરે છે તથા માર્—માથી જે પાતે જ માયાવી છે તે મનુષ્ય વિયિં માત્રળું દુર્—જિયિષિ મિવનાં રોત્તિ કિવીષિકી ભાવનાવાળા બને છે. ૫ ૨૬૪૫ જે જ્ઞાનના અવર્ણવાદી હોય છે, તે આ પ્રકારે કહે છે. આ પ્રવચનમાં એજ પૃથવી આદિ કાય ફ્રી ફરીને નિરૂપિત થાય છે, એજ વ્રત વારવાર કહેવાયેલ છે, તથા એજ પ્રમાદ અથવા અપ્રમાદ જગ્યા જગ્યાએ બતાવેલ છે. આ માટે આ પ્રવચન પુનરાપ્તિના દોષથી ભરપૂર છે બીજી વાત એક એ છે કે, જ્યારે શ્રૃતનું પઠન પાઠન મેાક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવે છે, તા ફરીથી એમાં માક્ષાથી એના માટે જ્યાતિષ વગેરેની તથા પૃથવીકાય આદિ જીવાની ગણતરી અને દ્વીપ સમુદ્ર વગેરેની પરિંગણનાથી શું લાભ છે ? કાંઇ સમજવામાં આવતું નથી. ” આ પ્રમાણે જે કેવળી ભગવાનના અવળુ વાદ કરે છે તે કહે છે કે,–“કેવળી ભગવાનમાં જ્ઞાનપયોગ અને દર્શનાપંચાગ ક્રમથી થાય છે. અથવા યુગપત્ થાય છે? જો આની કેવળીમાં ક્રમિકતા માનવામાં આવે તે જ્ઞાનના સમયમાં દન અને દનના સમયમાં જ્ઞાન નહીં થાય—તેથી તેમાં પરસ્પર આવરણુત્વના સદ્ભાવ માનવા પડશે, કેવળીની આત્માથી જ્ઞાનાવરણ અને દનાવરણ આ બન્ને આવરણુ સર્વથા ક્ષષિત ખની ચૂકેલ છે. તથા બીજા આવારકના અભાવ છે આથી જ્ઞાન અને દર્શન આ ખ'નેમાં પશુ પરસ્પરમાં આવરકતા આવવાંમાં કઈ માધા આવી શકે છે જો કહેવામાં આવે કે, દનાપયાગ અને જ્ઞાનાપયેાગ કેવળીમાં યુગપત્ હાય છે એવી માન્યતામાં એક કાળ ભાવી માન્યતા હાવાથી આ બન્નેમાં એકાપત્તિ માનવી પડશે. પરંતુ તેમાં એકત્વાપત્તિ કાઈ પણ રીતે થઈ શકતી નથી. કારણ કે, જ્ઞાનના સ્વભાવ સાકાર અને દત્તના સ્વભાવ અનાકાર છે. અને એથી જ એ બન્ને પરસ્પર જુદા જુદા છે. બીજી વાત એક એ પણ છે કે, જ્યારે આ પ્રમાણે આ બન્ને પાત પેાતાના સ્વભાવથી એક બીજાથી વિરૂદ્ધ છે તેા પછી એમનું ચગપત થવાનું પણુ અવિરૂદ્ધ કેમ માની શકાય છે. આથી આ બન્નેની ન તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૫૦

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372