Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાસ્ત્રકા ઉપસંહાર
હવે ભગવદુકત અર્થને ઉપસંહારક કરતાં શ્રી સુધર્માસ્વામી જન્મે સ્વામીને કહે છે–“પુરૂ પાડ” ચારિ
અન્વયાર્થ–નાથ-જ્ઞાતજ્ઞઃ જ્ઞાત પુત્ર ચરમ તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીએ જે યુદ્ધ-યુદ્ધ કેવળ જ્ઞાનરૂપ આલેકથી સમસ્ત વસ્તુ સ્વરૂપના જ્ઞાતા હતા, તેમણે ૬ મસિદ્ધિવસંમતિ મવસિદ્ધ સંતાન અનન્તરોકત આ ભવ સિદ્ધિક ભવ્યજને દ્વારા સ્વીકારવામાં આવેલ આ અનન્તરોકત ફરી સત્તર=HTT–ષત્રિપાઠુત્તરાધ્યાયાન વિનય શ્રત આદિ નામને છત્રીસ અધ્યયનેવાળા ઉતરાધ્યયનને ૩-ત્રાતુલ્ય નિર્વાણ પ્રાપ્તિના આસન્ન સમયમાં અર્થ સાથે પ્રગટ કરીને સિદ્ધિધામને પ્રાપ્ત કરેલ છે.
ભાવાર્થ-શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વિનયશ્રત આદિ નામના છત્રીસ ૩૬ અધ્યયનેથી યુકત આ ઉત્તરાધ્યયનને અર્થતઃ મુકિત જવાના થોડા સમય પહેલાં નિરૂપણ કરેલ છે. આમાં સઘળાં અધ્યયન સંપૂર્ણ રીતે કલ્યાણ સાધક હેવાથી ભવ્યજનોએ સ્વીકાર કરેલ છે ભગવાન મહાવીર જ્ઞાતપુત્ર હતા. એમણે મુક્તિ લક્ષ્મીને પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે આ ભગવદુત અર્થને ઉપસંહાર કરીને શ્રી સુધર્માસ્વામીએ જમ્મુ સ્વામીને અધ્યયનને સમાપ્ત કરેલ છે. “તે વી”િ પદેને અર્થ આગળ કહેવાઈ ગયેલ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર સંપૂર્ણ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૫ ૩