________________
અધ્યયન કા ઉપસંહાર ઔર સમાપ્તિ
હવે અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર શુભલેશ્યાની પ્રાપ્તિના માટે ઉપદેશ કહે છે–“તા” ઈત્યાદિ.
અન્વયાર્થ-જે કારણે આ વેશ્યાઓ અપ્રશસ્ત તેમજ પ્રશસ્ત હોય છે તન્હા-તમત્ત એ કારણે પ્રયાસ સા–uતાનાં ઢેરનામુ આ કૃણ આદિ લેશ્યાઓના ઉકતરૂપ ગુમાવે વિવાળિયા-અનુમાવાનું વિજ્ઞાચ અનુભાવોને જાણીને કુળ-મુનિઃ સાધુ અqસત્યાગો-પરાતા દુર્ગતિમાં લઈ જનાર એવી વેશ્યાએને જત્તા–વયિત્રા છેડીને ઘસરથાગsfgિ-Bરાત: પતિત પ્રશસ્ત સુગતિમાં લઈ જનાર તેજ, પદ્મ, શુકલ આ વેશ્યાઓને પ્રાપ્ત કરે ત્તિમ દતિ રાવી આ પદને અર્થ પહેલાંની માફક જાણી લેવો જોઈએ. ૬૧
ઉત્તરાધ્યયન સૂત્રનું ચેત્રીસમું અધ્યયન સમાપ્ત ૩૪
પૈતીસર્વે અધ્યયન કા પ્રારંભ
પાંત્રીસમા અધ્યયનને પ્રારંભચેત્રીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે પાંત્રીસમાં અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ અનાગાર માર્ગગતિ છે. ચેત્રીસમા અધ્યયનની સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રકારનો છે–ચોત્રીસમા અધ્યયનમાં લેશ્યાઓના પ્રશસ્ત અને અપ્રશસ્ત આ પ્રકારના બે ભેદ બતાવવામાં આવેલ છે અને એમ કહ્યું છે કે, અપ્રશસ્ત લેશ્યાઓને પરિત્યાગ કરીને પ્રશસ્ત લેશ્યાઓને ધારણ કરવી જોઈએ. પરંતુ એ પ્રશસ્ત લેશ્યાઓને આશ્રય જે આત્મા-ભિક્ષુગુણ ધારક હશે એજ કરી શકશે એટલે ભિક્ષુના ગુણને બતા વવાને માટે હવે સૂત્રકાર આ અધ્યયનનો પ્રારંભ કરે છે. અહીં સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે–“સુ” ઈત્યાદિ !
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૪૧