Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ નિષેધ થાત. પરંતુ એવું તો છે જ નહીં. “રિમળ વાઢવઝ પરાવે
Egg” શાસ્ત્રમાં તે ફકત એવું લખેલું મળે છે કે, ગર્ભિણીને, નાના બાળક વાળીને, દીક્ષા ન આપવી જોઈએ. આનાથી એવું જાણી શકાય છે કે, સામાન્ય સિને દીક્ષાને નિષેધ “સ્થી વાવે ન ” ન કરતાં જ્યારે વિશેષ અિને દિક્ષા દેવાને નિષેધ છે તે, સ્ત્રીત્વ ચારિત્રને વિરોધી બની શકતું નથી.
આ પ્રમાણે કદાચ એવું કહેવામાં આવે કે, સ્ત્રિ મંદશકિતવાળી હોય છે. એથી સિયામાં ચારિત્રની અસંભવતા છે તે એવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, અહીં વ્રત, તપ, ધારણ કરવા યોગ્ય જ શકિતને સ્વીકાર કરવામાં આવેલ છે એના સીવાય બીજી શકિતને નહીં. કારણ કે, બીજી શકિત ઉપગ વગરની માનવામાં આવેલ છે. જેના દ્વારા વ્રત અને તેને ધારવામાં અને એનું અનુષ્ઠાન કરવામાં આવે છે એ શક્તિ દુધર્ષશીલવાળી સિમાં ખૂબ હોય છે. જેમ કહ્યું પણ છે –
ब्राह्मो सुन्दर्यायों राजीमती, चन्दना गणधराधाः ।
अपि देवमनुजमहिताः, विख्याताः शीलसत्त्वाभ्याम् ॥१॥ અથ-આ કલેકમાં કહેવામાં આવેલ બ્રાહ્મી, સુન્દરી, રાજમતી, ચંદનબાળા આદિસધ્ધિ દેવ મનુષ્યમાં પુજાઈને શીલ તેમજ સત્વથી વિખ્યાત છે. આ પ્રકારે સ્ત્રિ મંદશક્તિવાળી હોવાથી રત્નત્રયને અભાવ સ્ત્રિોમાં છે એવું તમારું કહેવું નિરર્થક બની ગયેલ છે.
આ રીતે જ્યારે શ્વિમાં ચારિત્રની સભવતા નિશ્ચિત થઈ જાય છે ત્યારે જ્ઞાનદર્શનની પણ સંભવતા સુતરાં નિશ્ચિત થઈ જાય છે. કેમ કે, ચારિત્ર જ્ઞાન અને દર્શન પૂર્વક હોય છે. એમના વિના ચારિત્ર હેતું નથી. “પૂર્વ જામા પુનત્તરામે મતિ સિદ્ધા'' ઉત્તરના લાભમાં, ચારિત્રની પ્રાપ્તિમાં, પર્વદયને લાભ સિદ્ધ થાય છે. અર્થાત–ચારિત્રના લાભમાં સમ્યગૃજ્ઞાન, સમ્યક દર્શનનો લાભ સિદ્ધ થાય છે. આથી સ્ત્રિયામાં જ્ઞાનદશનને અભાવ છે એમ કહેવું એ પણ ઠીક નથી આ માટે એવું કહેવું કે, સમ્યગુ દર્શનાદિક રત્નત્રયને અભાવ હોવાથી સ્ત્રિ પુરૂષાથી હીન છે. તે એવું કહેવું એ કેવળ પ્રલા૫ માત્ર છે. આ સમયમાં પણ સ્ત્રિ સમ્યફ દર્શનાદિક ત્રયને અભ્યાસ કરતી જોવામાં આવે છે જેમ કહ્યું પણ છે –
जानीते जीनवचनं श्रद्धत्ते, चरति चार्यिकाऽशवलम् ।" પ્રશ્ન–-
સિમાં સમ્યમ્ દર્શનાદિક ત્રિકના સદ્દભાવ માત્રથી મુક્તિ પ્રાપ્તિ સંભવિત બનતી નથી. અર્થાત્ સમ્યમ્ દર્શનાદિકના ત્રિક ફક્ત સંભવ માત્રથી એમને મુક્તિ પદની પ્રાપ્તિ થતી નથી. પરંતુ પ્રકમાં પ્રાપ્ત જ સમ્યગદર્શનાદિકના ત્રિક મુક્તિ પદની પ્રાપ્તિને હેતુ હોય છે. જે કદાચ એવું માનવામાં ન આવે તે દીક્ષા લીધા પછી બધાને જ મુકિતની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. પરંતુ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨ ૭૭