________________
એના વિચ્છેદ ન થવાના કારણે પુસ્ત્ય આદિના અવ્યવધાનથી કરી શ્રી શરીરજ પ્રાપ્ત થાય છે. તથા— મનુયા ચકલમુળઝાળાંતિ” મનુષ્ય ગતિમાં ચૌદ ગુણસ્થાન હાય છે. તથા- ચિતિભુ મુળઝાળ નિકુંત્તિ રત્ત પંચેન્દ્રિયમાં ચૌદ ગુણસ્થાન હાય છે. તથા—“ चउदस तसेसु गुणठाणाणि ક્રુતિ ” ત્રસામાં ચૌદ ગુણસ્થાન હોય છે તથા-“મત્રસિદ્ધિયા ચ સવદાળસુ होति સઘળા સ્થાનમાં ભવસિદ્ધિક થાય છે. સ્ત્રી શબ્દ રહિત પણુ આ પૂર્ણાંકત સમસ્ત પ્રવચન સ્રી નિર્વાણનું સમર્થક છે. કેમકે, સ્ત્રીચેમાં પણ પુરૂષની માફક મનુષ્યગતિ આદિ ધર્મના સંબધ રહે છે.
',
જો આની સામે એવુ કહેવામાં આવે કે, આ પ્રવચન તે સામાન્ય રૂપથી વસ્તુનુ પ્રતિપાદક છે. એથી સ્રીરૂપ વિશેષનું નથી તે સાંભળે.
જો આ પ્રવચન સ્રીરૂપ વિશેષ વિષયક નથી એવુ માનવામાં આવે તે અમે પૂછીએ છીએ કે, પુરૂષોમાં મનુષ્યગતિરૂપ વિશેષતા ૫'ચેન્દ્રિયરૂપ વિશેષતા અથવા ત્રસરૂપ વિશેષતા છે કે નહીં ? “ નથી ’” એમ તે કહી શકાય તેમ નથી. કારણ કે, એનામાં મનુષ્યગતિ આદિ રૂપ વિશેષતા છે જ. છતાં પણ જો આ આગમનુ ત્યાં પ્રમાણ ન માને તે પુરૂષોમાં પણ આને પ્રમાણુ ન માનવુ' જોઈએ, કેમકે, ત્યાં પણ મનુષ્યગતિ આદિની વિશેષતા વર્તમાન છે એથી જે રીતે આ પ્રવચન પુરૂષોમાં પ્રમાણ માનવામાં આવે છે એજ પ્રમાણે સ્ત્રિયે!માં પણ એને પ્રમાણ માનવુ' જોઈ એ.
જો કહા કે, પુરૂષોમાં જ આ પ્રવચનની ચિરતાતા છે. એથી આ ત્યાંજ પ્રમાણુ માની શકાય. શ્રિયામાં નહીં તે આવું કહેવું એ પ્રમાણુ નથી પરંતુ ફ્કત ખેલવું માત્ર છે. જે પ્રમાણે તમે આમ કહો છે. તે અમે પણ એવુ' કહી શકીએ કે, આ પ્રવચન પુરૂષોમાં ચારિતા નથી, સ્ત્રિયેમાં જ ચારિતાર્થ છે, એથી આ પ્રવચનને સામાન્ય વિષયક માનવું જોઈ એ,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૯