Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 353
________________ થાય છે તે સૌધમ દેવ છે. ઈશાન નામના બીજા દેવલૈકમાં જે દેવ ઉત્પન્ન થાય છે તે ઈશાન અથવા ઇશાનક દેવ છે આ પ્રમાણે આગળના દેવલાકમાં ઉત્પન્ન થવાના સાહચય સ ંબધથી સનત્કુમાર, માહેદ્ર આદિ દેવ જાણવા જોઈએ. ર૦૯૨૧ન હવે કલ્પાતોત દેવોના ભેદ કહે છે-“વળાા '' ઇત્યાદિ અન્વયાને ૩ વ્પાયા તેવા તે સુવિદ્દા વિયાફિયા-ચે તુ વાતીતા રેવા તે દ્વિવિધાઃ વ્યાવાતાઃ જે કપાતીત વૈમાનિક દેવ કહેવામાં આવ્યા છે તે એ પ્રકારના છે. નોવિજ્ઞાત્તરાવેવ ત્રૈવેયાનુત્તરામ્ય ૧ ત્રૈવેયક અને ૨ અનુત્તર અર્થાત્-નવગ્રૂવેયકેમાં જે દેવ ઉત્પન્ન થાય છે તે ચૈવેયક છે અને જે પાંચ અનુત્તર વિમાનામાં જે ઉત્પન્ન થાય છે તે અનુત્તર વિમાનવાસી દેવ છે તેની અંદર જે ચૈવેયક દેવ હાય છે તે નવ પ્રકારના છે. ! ૨૧૧ ॥ લાકના સ્થાન પુરૂષના આકાર જેવા હાય એમાં ડાકમાં સ્થાનાપન્નના આ નવ ચૈવેયક છે, આ કારણે જે રીતે ડાકમાં આભરણુ વિશેષ હાય તે પ્રમાણે લેાકરૂપ પુરૂષના આ નવ ચૈવેય આભરણુ સ્વરૂપ છે તેની અંદર જે દેવ રહે છે તે ચૈવેયક કહેવાય છે. ત્રૈવેયકામાં ત્રણ ત્રણ ત્રિક હોય છે. (૧) અસ્તન અધસ્તન (૨) અધસ્તન મધ્યમ (૩) અધસ્તન ઉપરતન (૧) મધ્યમ અધસ્તન (૨) મધ્યમ મધ્યમ (૨) મધ્યમ ઉપરતન. (૧) ઉપરતન અખ્રસ્તન (૨) ઉપરિતન મધ્યમ (૩) ઉપરતન ઉપરિતન આ પ્રમાણે આ ત્રણે ત્રિક મળીને નવ થઈ જાય છે. આ અધસ્તન અધસ્તન આદિ ત્રણ ત્રણ ત્રિકામાં રહેવાવાળા દેવ પણુ અધસ્તન અધસ્તન આદિ રૂપથી કહેવાયા છે. આ પ્રમાણે પ્રથમ અધસ્તન અધસ્તન, અધસ્તન મધ્યમ, અધસ્તન ઉપરિતન રૂપ ત્રિકમાં રહેવાવાળા દેવ અધસ્તન અધસ્તન, અધસ્તન મધ્યમ, અધસ્તન ઉપરિતન, નામથી કહેવાય છે, આ પ્રમાણે બીજા-મધ્યમ અધસ્તન, મધ્યમ મધ્યમ, અને મધ્યમ ઉપરિતન ત્રિકમાં તથા ત્રીજા ત્રિક ઉપરિતન અધસ્તન, આદિમાં પણ જાણવા જોઈએ. વિજય ૧, વૈજયન્ત ૨ જયંત ૩ અપરાજીત ૪ અને સર્વાથ સિદ્ધ પ આ પાંચ અનુત્તર દેવ કહેવામાં આવે છે. આ પ્રમાણે વૈમાનિક દેવોના અનેક ભેદે હાય છે. ॥ ૨૧૨ ૨૧૫ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૩૫

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372