Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિદ્ધ કરતા હે તે એ વાત અમે પણ માનીએ છીએ કે, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી અકર્મભૂમિ જ સ્ત્રિયોને, દુષમાદિ કાલેપશ તિર્યચનિયાને, અને દેવિન, તથા અભવ્ય સિને મુકિત પ્રાપ્ત થતી નથી. આથી પક્ષ દેશમાં એ હેતુ સિદ્ધ સાધ્યવાળે હેવાથી જે કહે કે, કેઈ વિશિષ્ટ સ્ટિયે મુક્તિ પ્રાપ્તિને એગ્ય નથી તે આ વાત પક્ષભૂત સ્ત્રી પદથી જ્ઞાત થઈ શકતી નથી. આથી એ વાતને સ્પષ્ટ કરવા માટે જે એમ કહેવામાં આવે કે, અમે એને જ અતિ પ્રાપ્તિમાં નિષેદ્ધ કરીએ છીએ, જેને આપ મુક્તિ પ્રાપ્તિને એગ્ય ગણે છે. તો આની સામે પણ અમારૂં એજ કહેવાનું છે કે, જેને તમે મુકિત પ્રાપ્તિના યોગ્ય નથી કહેતા એને જ અમે આ પ્રકારથી મુકિતની પ્રાપ્તિને થગ્ય સિદ્ધ કરીએ છીએ. “બ્રિયો મુજ્જફ્ફ, કુતિહાઇવેંચાત્ અથા જુમાં:” જેમ પુરૂષમાં મુકિતના કારણોની અવિકળતા જોવામાં આવે છે એજ પ્રકારથી સ્ત્રિમાં પણ મુક્તિના કારણોની અવિકળતા હોવાથી એ પણ મુકિતની પ્રાપ્તિને ચગ્ય છે. જે સ્થળે જેની સંભવતા હોતી નથી ત્યાં જ એના કારણેની વિકળતા રહે છે. જેમ સિદ્ધ શિલામાં શીલયકુરની સંભવતા નથી. આથી એ સ્થળે એના કારણેની પણ વિકળતા છે. પરંતુ વિવક્ષિત પ્રિયા એવી નથી. એમનામાં તે મુકિતના સઘળા કારણેને સદ્ભાવ છે. આથી તે મુક્તિને યોગ્ય છે. જો કે આની સામે ફરીથી પણ આવું કહેવામાં આવે કે, સિઓમાં મુક્તિના કારણેની અસદુભાવતા છે આથી એનામાં એ હેતનો અસદ્દભાવ હોવાના કારણે આ સિદ્ધતા આવે છે, તે આમ કહેવું એ પણ ઠીક નથી, કારણ કે આની સામે અમારું એ પૂછવાનું છે કે, આ૫ જે સિામાં એ હેતુની અસિદ્ધતા પ્રગટ કરી રહ્યા છે તે કયા કારણથી? શું તે પુરૂષોની અપેક્ષાએ હિન છે? એ કારણથી, અથવા નિર્વાણરૂપ સ્થાનની અપ્રસિદ્ધિ છે આ કારણે, અથવા મુકિતનું સાધક પ્રમાણ નથી આ કારણે જે એમ કહેવામાં આવે કે, સિયે પુરૂષોની અપેક્ષાએ હીન છે, આ કારણે એમનામાં મુકિતના કારણેને સદૂભાવ નથી, તે ફરી અમે આની સામે પૂછીએ છીએ કે, આપ અિને પુરૂષોની અપેક્ષાએ હીન બતાવી રહ્યા છે. એ કયા કારણથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨ ૭૩