________________
પ્રાપ્ત થયા પછી પ્રભુ બનેલ એ આત્મા અન્તિમ સમયે સમાધિ મરણ પૂર્વક દેહને પરિત્યાગ કરીને પોતાની આત્માને શારીરિક અને માનસિક દુખેથી રહિત બનાવી લે છે કેમ કે, આવી અવસ્થામાં એના સઘળા દુખના હેતભત કમરને ક્ષય થઈ જાય છે. તે ૨૦ ||
નિમ” ઈત્યાદિ !
અન્વયાર્થ-આ પ્રમાણે નિષ્પ-નિરઃ મમત્વભાવથી રહિત બનેલ એ આત્મા નિવારે-નિહિંવાર અહંભાવથી રહિત થઈને વીરાનો વીતરાઃ રાગદ્વેષ વગરને બની જાય છે. અને પછી બાવો-બનાવા કર્મના આસ્રવ રહિત बनाने सासयं केवलं नाणं संपत्तो परिणिन्वुए-शाश्वतम् केवलज्ञानं संप्राप्तः परिनिवृत्तः અનશ્વર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. આથી તે સદાના માટે સ્વસ્થીભૂત થઈ જાય છે. નિતિ-તિ ત્રવામિ આ પદોની વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગયેલ છે. ૨૧
ઉત્તરાધ્યયન સૂત્રનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત. I ૩૫T
જીવ ઔર અજીવ કે સ્વરૂપ કા નિરૂપણ
છત્રીસમા અધ્યયનને પ્રારંભ અનગારમાર્ગગતિ નામનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું, હવે છત્રીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ છત્રીસમા અધ્યયનને આગલા પાંત્રીસમા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે કે–પાંત્રિસમા અધ્યયનમાં જે પ્રાણાતિપાત વિરમણ આદિ ભિક્ષુના ગુણ કહેવામાં આવેલ છે તે એજ વ્યકિત દ્વારા પાળી શકાય છે કે, જે જીવ અને અજીવન સ્વરૂપને જાણવાવાળા હોય છે. આજ કારણે એના સ્વરૂપને બતાવવાના અભિપ્રાયથી આ જીવાજીવ વિભકિત નામનું છત્રીસમું અધ્યયન કહેવામાં આવે છે–
નવાનવવિમ” ઈત્યાદિ અન્વયાર્થ–શ્રી સુધર્મા સ્વામી જન્યૂ સ્વામીને કહે છે કે હે જબૂ!
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૪ ૯